________________
૨૩૬
છે, એમ પેાતાને થતી ધનકમાઈનું ચેાગ્ય નિયાજન યાને ઉપચેાગ છે. એ ઉપયાગમાં ચાર વસ્તુ છે-આવકને ચે।ગ્ય દાનભાગ-કુટુંબ-પરિવાર અને સ`ગ્રહ.
(૧) આમાં આવકચેાગ્ય દાન નહિ ાય તે (i) સવ ત્યાગની ભૂમિકા રૂપ આંશિકત્યાગને અભ્યાસ નહિ પડે; (ii) સવ અહિંસામાં ગર્ભિત પરહિતકરણની વૃત્તિનું સાધક પરાકરણુ નહિ ખીલે; માત્ર સ્વાર્થ કરણ જ ચાલ્યા કરશે; (iii) ધર્મ પ્રત્યે કૃતજ્ઞભાવનું પાલન અને પૂજ્યપૂજા તથા દુઃખિતદયારૂપી પાયાના ગુણ નહિ આવે. પછી એ વિના અતિ મહાન સાધુધ આત્મામાં શી રીતે સ્થાન પામવાના ? ધર્મે આપણને ઘણું દીધું છે, તે ધર્મ ખાતે આપણે શક્ય દેવું જ જોઇએ એ કૃતજ્ઞતા. ધર્મ પ્રત્યે કૃતજ્ઞ હોય એ જ ધર્મને પૂરા વફાદાર રહી ઊઁચા સાધુધમ ને પાળશે–અજવાળશે. એમ દાનમાં બે ચીજ,-૧ ભક્તિદાન, ૨. અનુકંપાદાન. આમાં પહેલામાં પૂજ્યપૂજા એ ગુણપૂજા હાઈ ગુણુની સમક અને. બીજામાં દુ:ખીની દયા પળાવાથી આત્મામાં ગુણગ્રાહક કે।મળતા-મુલાયમતા ઊભી થાય. ગુણના ઘાટ કેમળ દિલમાં ઊતરે. સારાંશ આવકને ચેાગ્ય દાન કરતા રહેવું જોઇએ.
(૨) આવકને ચેાગ્ય ભાગ જોઇએ, સ્વનિર્વાહ જોઇએ. (i) ભાગ જ નહિ હૈાય, તે કૃપણુતા-ક્ષુદ્રતા-ધનમૂર્છા વગેરે ાષા પેષાઇ સાચા સાધુધમની ઉત્તમતા નહિ આવવા દે. તેમ, (ii) ઉચિત પ્રમાણસર ભાગવ્યય નહિ હૈાય તેા ઉડાઉગીરી, ભટતા, ઇન્દ્રિયગુલામી વગેરે ાષાશે; તેથી સાચી સત્યાગવૃત્તિ-શમ-દમ વગેરેની ભૂમિકા જ નહિ સા ય. ઉડાઉ ભાગથી કદાચ દેવાદાર પણ અનવું પડે. માટે ઉચિત લાગ જોઇએ.