________________
૨૭
(૩) આવકને ચેાગ્ય પરિવાર જોઇએ; અર્થાત્, (i) કુટુંબ એટલું જ વધારવું જેનુ' આવકના પ્રમાણમાં પાષણ થઇ શકે. દા. ત. જોયું કે એ સંતાન થયા, હવે આગળ વધુના પાલનપાષણની આવકમાં જગા નથી, તે બ્રહ્મચર્યના પાલનમાં આવી જવું જોઇએ, જેથી જવાબદારી ન વધે. એમ પરિવાર યાને નેકર-ચાકર પણ આવકના પ્રમાણમાં જ રખાય. (ii) બીજી એ, કે આવકને ચેાગ્ય સ્વભેાગની જેમ પરિવારમાં થય જોઇએ. ખર્ચ કરવામાં જાતમાં પહેાળા અને પરિવારમાં કંજૂસ હાય તા પરિવારને સમાધિ નહિ આપી શકે, પરિવારના સદ્ભાવ નિહ પામી શકે. તેા પછી એ પરિવાર જતે દહાડે આને સાધુધ સ્વીકારવામાં સાથે અનુસરનાર કે સ`મતિ આપનાર કાંથી થવાના ? વધારે પડતા પરિવારની જવાબદારીથી પેાતાના ચિત્તમાં સલેશ અને આવક ચેાગ્ય પરિવાર-ખર્ચીના અભાવે પરિવારને ચિત્ત-સકલેશ રહ્યા કરે. માટે અહી લાલે ચિત પરિવારની ત્રીજી જ મૂકી.
(૪) આવકને ચેાગ્ય બચાવ રાખી ખચાવેલ ભંડાળના સંગ્રહ પણ જરૂરી છે. એનાં એ કારણ છે, (૧) ભવિષ્યમાં કાઇ વ્યાધિ, અકસ્માત્ આદિ ઊભા થાય, તા એને અને આજીવિકાને પહેોંચી વળાય; નહિતર ભડાળના અભાવે દેવુ કરવુ' પડે, સીદાવુ' પડે, ચિત્તસ કલેશ થાય, સમાધિ ન રહે, વગેરે અનેક અનર્થ નીપજે. વળી (ii) જો પાસે ભંડાળ ખચાવેલું ન હોય તા આગળ પર સાધુધ સ્વીકારવા પૂર્વે આશ્રિત કુટુંબના જીવનનિર્વાહ માટે જોગવાઇ નહિ કરી શકે. તા તે વિના તા કુટુ'અ સીદાય, અતિ સંક્લેશ ને દુર્ધ્યાનમાં પડી જાય, ધર્મ