________________
૨૦૭
છે, અનિષ્ટ નુકશાનને પેદા કરે છે, સ્વરૂપે અતિ ભયકર છે, અત્યંત અશુભ અનુબંધ–( બીજ શક્તિથી )થી યુક્ત છે.
વિવેચનઃ—àાકવિરુદ્ધ પ્રવૃત્તિ સામા જીવામાં સફ્લેશ અને ધર્મ તરફ ગ્લાની-દુર્ભાવ કરતી હેાવાથી એવા એ અનેક જીવાને ભવાંતર માટે પણ આધિ યાને ધર્મ પામવાનુ` બીજ જે દૂર કરી મૂકે છે, તેમ પેાતાને પણ બેાધિ જે દુર્લભ ખનાવે છે, એની ભયંકરતા વિચારીએ તે લાગે કે લેાકવિરૂદ્ધ એ મહા અનથ રૂપ છે, સ'સારરૂપી અરણ્યમાં એક અધાપે છે. તેથી એવા ઘાર પાપકામાં ન ફસી જવાય માટે આ પ્રમાણે ચિંતવવું કે,—
લાકવિરુદ્ધ ત્યાગ માટે વિચારણા:— લાકવિરુદ્ધ એ ઉગ્ર અન:- ખરેખર ! લેાકવિરુદ્ધ કાથી વધીને જગતમાં બીજો કેાઇ અનર્થ નથી. કેમકે એનાથી અનેક લેાકેાને ધર્મ પ્રત્યે અભાવ-અરુચિ થાય, એથી એ ભવાંતરે પણ ધર્મપ્રાપ્તિ ન કરી શકે. ધર્મપ્રાપ્તિનું ખીજ ધર્મ પ્રત્યે આદર છે, આકષ ણુભાવ છે. એ ઊભા હાય તા સદ્ગુરુના સ’ચૈાગ વગેરે નિમિત્ત મળતાં ધર્મનું ઊંચુ· કલ્યાણ સ્વરૂપ જાણીને ધને સ્વીકારવા ઉત્સાહિત થાય. પણ મૂળમાં જો એ આણુ જ ગુમાવી નાખ્યું, ને ઉલ્ટુ વિરેશધિભાવ હૃદયસ્થ થયા, તે પછી ધર્મ સભળાવનાર મળે તેા ય વિરેાધિભાવના કુસસ્કારને લીધે ધર્મ સ્વીકાર શાનેા કરાશે ? એટલે આ રીતે લેાકવિરુદ્ધ કાર્ય નાં સેવનથી ભવાંતરે પણ ધર્મપ્રાપ્તિને અચૈાગ્ય અની જવાય ! એથી અધર્મમાં જ ખૂંચ્યા રહેવાનુ' થાય ! તેથી તે બિચારા ચારાશી લાખ ચેાનિના ચક્રમાં ઘુમતા જ રહે ! લેાકવિરુદ્ધ-સેવન
"6