________________
મરીને વનમાં વાનર તરીકે જન્મે. ગૃહસ્થને અનુચિત વર્તાવ સેવવાની કેવી કટુ કર્મસજા ! એ તે ભવિતવ્યતા સારી કે ત્યાં કાંટ વાગવાથી અટકી ગયેલા મુનિને જોતાં પૂર્વજન્મ યાદ આવ્યું. ખૂબ પસ્તા, એણે મુનિનું વૈદું કર્યું. એમણે એને ઉપદેશ કર્યો. પછી તે એણે દેશાવકાશિક વ્રત લઈ પ્રસંગે પ્રસંગે એક નિયત અવકાશમાં રહી પાપક્રિયાઓ બંધ કરીને ધર્મધ્યાનમાં રહેવાનું કર્યું. એકવાર એમ શિલા પર વ્રતમાં સ્થિર રહેલા એને ભૂખ્યા સિંહે ફાડી ખાધો. પણ શુભ ભાવના જ પકડી રાખ્યાથી મરીને એ સ્વર્ગમાં દેવ થશે. અશુદ્ધ અને શુદ્ધ વર્તાવ-વિચારનાં ફળમાં આટલું મોટું અંતર છે ! (૯) મન-વચન-કાયાને અશુદ્ધ વ્યાપારનો ત્યાગ
સૂત્ર-જિજ્ઞ જ્ઞાનેગોવઘાચારવાં, ખિન્ન, વસ્તુજેર્સ, વાચविराहगं समारंभं । न चिंतिज्जा परपीडं । न भाविज्जा दीणयं । ग गच्छिज्जा हरिसं । न सेविज्जा बितहाभिनिवेसं । उचिअमणपवજે સિગા ___न भासिज्जा अलिअं, न फरुसं, न पेसुन्नं, नाणिबद्धं । हिअमिअभासगे सिआ ।
एवं न हिंसिज्जा भूआणि । न गिहिज्जा अदत्तं । न निरिखिज्जा परदारं । न कुज्जा अणत्थदंडं । सुहकायजोगे सिआ ।
અર્થ-અનેકને પીડાકારી, નિન્દ, બહુલેશવાળા, ને ભવિધ્યને બગાડનારા આરંભને વિચાર ત્યજે. પરને પીડા આપવાનું ન ચિતવે. દીનતા ન વિચારે. હર્ષ ન ઉભરાવે. મિથ્યા આગ્રહ ન રાખે. ઉચિત મનને પ્રવર્તાવે.