________________
૨૩૨
–સમર્થન–પ્રોત્સાહન તથા ગુણ કે ધર્મમાં સીદાતાને સ્થિરીકરણ કરનારી વાણુ. આમાં ને આમાં જ રક્ત રહેવાથી સહેજે નિંદા વિકથાદિ અટકે છે. “મિત ભાષા ” એટલે પ્રમાણસર ઉગાર,
ખીને વિચારીને બેલ, ઈશારાથી ન પતે એટલું જ તે પણ તદ્દન જરૂરી કથન. આમાં ઘણું મૌન જેવું આવવાથી અસત્ય અજાણ્ય ઘુસી જતું અટકે છે; ને જોખી-વિચારીને બોલવાનું હેવાથી પણ કર્કશ-અપ્રિય અને અસંબદ્ધ ભાષણ તથા અસત્ય અટકે છે.
વિચારવું કે “માનવજીભ એ તે માતા સરસ્વતી છે. એનો સબંધ પિતા પરમાતમા અને એમના આદેશ સાથે જ હેય. એ સિવાય બીજો અસત્યાદિમાં એને જેડવી, એ તો માતાને વેશ્યા બનાવવા જેવું થાય. બહુ પુણ્ય ખચીને આ જીભ મેળવી છે, અને હિત–ભાષણ કરવાનું ક્યાં ઓછું છે કે અહિતમાં જોડવી ? પ્રિય એવું હિત વચન એ તે તપેલા વિશ્વ પર જળ-વર્ષા છે. હિત અને પરિ. મિત વચન એ પિતાના દિલની અંદર મેલી વૃત્તિઓને પોષણ અટકાવી સવૃત્તિઓને પગભર રાખે છે. કાંઈ પણ બોલાય છે તે લગભગ આંતરિક કેઈ ને કઈ વૃત્તિ પર. સારૂં હિતકારી જ બોલવું છે તેથી અંદરમાં મેલી વૃત્તિને ફાવટ નહિ કે પોષણ નહિ મળે. પરમાત્મહુતિ વગેરે હિતવચનરૂપી તળ ચાવેલા મેં અસત્ય, નિંદા, કુથલી વગેરે કેલસા ચાવવા જેવું ત્યાજ્ય લાગશે. અસત્ય-અહિત વચનથી આ ભવે અપયશ, વિરેધ, દુર્ભાવ આદિ અનેક વિપત્તિ અને વિશેષ પાપ પ્રવૃત્તિની તૈયારી રાખવી પડે છે, ત્યારે પરભવે કાં જીભ વિનાને એકેન્દ્રિય