________________
૨૩૨
અવતાર મળે, યા તેાતડા-ખાખડા—મૂ`ગાપણું, કે જીભપર ચાંદા કહેાવાટ જેવી સજા આવી પડે.
'
એક માતા બહાર ગઈ હતી. ભૂખ્યા પુત્રે ઘેર આવી ખાવાનું શેાધ્યું, ન મળ્યું, માતા ઘરમાં પેસતાં જ એ તાડૂકો, કળ્યાં શૂળીએ ચડવા ગઇ હતી ? ભાન નહેાતું કે દીકરા ભૂખ્યા આવશે ?' ત્યારે મા પણ તડૂકી,− શુ કાંડા કપાઇ ગયા હતા ? શીકેથી લેતાં શું થયું ?' અહીં બંનેના દિલ ઘવાયા. પરભવે દીકરા વિષ્ણુપુત્ર, ને માતા બીજે ગામ વિક્ કન્યા, બંનેની સગાઇ થઇ. એકવાર વણિકપુત્ર પરગામ જતાં વચમાં અસુર થવાથી સાસરાના ગામ મહાર સૂતા. પેલી કન્યા ઘર પાછળ ફરતી હતી, ચાર એના હાથ પરના દાગીના લેવા કાંડા કાપી, દાગીના લઈ ભાગ્યા. પાછળ કાટવાળ આવતા જાણી મંદિરમાં સૂતેલા વણિપુત્ર પાસે દાગીના મૂકી પાછળ સંતાઇ ગયા. સિપાઈ એ આને બિચારાને પકડી લઇ ગયા રાજા પાસે ! રાજાએ શૂળી ભેાંકાવી દીધી ! ખ'નેને અહિત વચનની સજા મળી. માટે હિત–મિત વચન જ ખેલવું. એથી નિર્મળ યશ-સમુદ્ધિ સદ્ગતિ-પુણ્યવૃદ્ધિઆદિ મળે
હવે ત્રીજી કાયિક શુદ્ધિમાં, સાધક (૧–૪) હિંસા ન કરે, ચારીને ન લે, પરસ્ત્રી સામે જીએ પણ નહિ, અનડ ન સેવે. આ હિંસાદિ ચારેયના ફળ ભૂડા છે. (૧) વિસનગરના એક ભાઈ ભીતના ખૂણે સળગતી મીણબત્તી ફેરવી માંકડ મારતા હતા. એક વખત સ્ટવ સળગાવતાં અગ્નિની ઝાળ એવી ઊઠી કે હાથ ને માં મળી ગયા ! અણુવતીએ તેા પાણી પણ ઘીની જેમ જોખીને વાપરવું જોઇએ; કેમકે એના ટીપેટીપે અસંખ્ય