________________
૨૧૯
આજ્ઞાની પરાધીનતા સ્વીકારી, એટલે તે એ કર્મથી પૂર્ણ સ્વતંત્ર થવાના દ્વાર ખુલ્લા કરે છે. હવે કલ્યાણમિત્રની કલ્યાણ આજ્ઞા ઉપર તે એટલે બધે મેહિત થઈ ગયે છે કે જેથી પ્રતિપક્ષી મોહની તાકાત નથી કે તેને પિતાની તરફ જરા પણ આકષી શકે, ભરમાવી શકે, કે પડછાયે સરખે પણ આના પર નાખી શકે.
(૮) ધર્મગુણગ્ય ગૃહસ્થાચાર-ક્રિયા સૂત્ર-વિનધર્મગુનારિરૂં ૨ વક્રિા, નિદિમુવિહુ શિદિसमाचारेसु, परिसुद्धाणुटाणे, परिसुद्धमणकिरिए, परिसुद्धवइकिरिए, परिसुद्धकायकिरिए।
અર્થ:-સ્વીકૃત ધર્મગુણેને વર્તન કરવું. (કયાં?) ગૃહસ્થને આચારમાં, શુદ્ધ કિયામાં, શુદ્ધ મનની ક્રિયામાં, શુદ્ધ વચનની ક્રિયામાં, શુદ્ધ કાયાની ક્રિયામાં. ધર્મગુણના સમર્થ કકલ્યાણમિત્રની સેવાદિની સાથે, ધર્મગુણોને છાજતું મન, વચન, કાયાનું વર્તન પણ જોઈએ. વિશેષ ગ્ય પ્રવૃત્તિ તે પછી, પણ સામાન્યથી ય વર્તને ય ધમીને શેભે તેવું જોઈએ. ગૃહસ્થને ગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના આચાર-વ્યવહારને વિષે સામાન્યથી વિશુદ્ધ આચરણવાલા તે બનવું જ જોઈએ. એ માટે શાસ્ત્ર જે આચાર, વિચાર, અને વાણીની શુદ્ધાશુદ્ધતા કહી છે, તે સમજી લઈને શાસ્ત્ર ફરમાવ્યા મુજબની માનસિક ક્રિયા એટલે વિશુદ્ધ વિચારસરણ રાખવી જરૂરી છે. એ વિચારદાર એવી જોઈએ કે જેમાં માયાશલ્ય, નિદાનશલ્ય વગેરેનાં મિશ્રણ ન હોય; રસ-દ્ધિ-શાતાગારવને સંચાર ન હોય,