________________
૨૨૬
6
મન:પ્રવૃત્તિ છે. પેાતાની ક-મૂડી મુજબ જ થવાનું બનતું હાય છે. માટે ખાટાં આત ધ્યાન કરે નહિ. સમજી જ રાખે કે કાળ,' કમ કે ભવિતવ્યતાનાં સચાલનમાં મારી દખલ-દરમ્યાનગીરી નકામી છે. મન ફોગટ શા સારૂ ડહેલું કે આમ થવું જોઈએ, ને આમ ન જ થવું જોઈએ ? આ ઠીક થયું ને આ ઠીક નહિ....' એમ સિનેમાદિ કૌતુક, યુદ્ધ, દુનિયાના રંગઢ'ગ, વગેરેના વિચાર ન કરે. તેમ, બીજાને પાપ સાધના-અધિ કરણા આપવાના, માજ શાખ કરવાના, કે પાપેાપદેશ પાપ સલાહ દેવાના વિચારો નહિ કરવા. આમ જાતે પણ અસત્ય, અનીતિ ચારી, દુરાચાર, પરિગ્રહાસક્તિ, વગેરેના વિચાર નહિ સેવવાના, એનાથી થતા ધન વગેરેના લાભમાં ખુશીના કે ખીજાની સંપત્તિ પર માહવાના, યા ઇર્ષ્યાના વિચારે નહિ કરવાના. બધા સામે સમજી જ રાખવાનું કે ‘ એ આ જીવન ટકાવવામાં બિનજરૂરી અને નિષ્ફળ પાપ પ્રવૃત્તિ છે. કિંમતી સમય પર્મેષ્ઠીના સ્મરણાદિ વિચારામાં ન જોડતાં આવા વ્યર્થ પાપ વિચારોમાં શા માટે લગાડું”? ? (iv) એમ દાન, પરોપકાર, દેવ-ગુરુભક્તિ વગેરે સુકૃત કરે પણ મન અગાડીને યા કર્યા પછી એના સતાપ કરી સુકૃત ખાળી નાખે, એવી વિચારસરણી-અધ્યવસાય એ અનુચિત મનક્રિયા છે. એથી ઉત્તમ ક્રિયાએ પ્રત્યે દિલમાં ઊંધા ભાવ જાગે છે, માહ વધે છે. ધમ કરીને મેાહને તેડવાના કે પાષવાના ? ખાસ ખ્યાલમાં રહે કે ઉત્તમ પણ સામગ્રી કે કાય વાહી, ઉચિત મન:પ્રવૃત્તિના અભાવે કથીરની અની ઉલ્ટી નુક્શાનમાં ઉતરે છે! માટે આ સુંદર ભવમાં તે નિર્ધાર જોઇએ - કે ગમે તેમ થાએ, પણ મનને અસુંદર નહિ
6