________________
૨૦૮
સિવાય આ માટે અનર્થ બીજી કઈ વસ્તુ કરે? માટે કહ્યું કે લેકવિરુદ્ધ-સેવનથી વધીને બીજે કઈ અનર્થ નથી. બીજી કઈ વસ્તુ આટલું બધું દુષ્ટ પરિણામ ઊભું કરે ? એ તે લોકવિરુદ્ધ સેવન જ એવી વસ્તુ છે કે જે સેવનારના દિલમાં એ એક તીવ્ર સંકુલેશ યાને મેહભાવ ઊભું કરે છે કે મારે મારે સ્વાર્થ જેવાને. બીજાને હું ક્યાં જેતે બેસું?” અર્થાત્ પિતાના નિમિત્ત બીજાઓ ધર્મ પ્રત્યે અભાવવાળા બને ભવાંતરે પણ ધર્મ પામવા અસમર્થ બને, ને જહન્નમની ખાડમાં જાય એની આને કેઈ પરવા નથી. આવું પરવા વિનાનું હદય એ અત્યંત કઠેર ગણાય, અતિ સંકિલષ્ટ ગણાય. એ પિતાની સંકિલષ્ટતા પિતાને પણ ધર્મથી વંચિત કરે છે, ધર્મને નાલાયક ઠેરવે છે, અને સામાને પણ બેધિ બીજભૂત ધર્મપ્રશંસા-ધર્માકર્ષણથી આ જ રાખે છે. માટે ખૂબ જાગ્રત રહી લોકવિરુદ્ધનું સેવન ન જ કરું.”
સંસાર વનમાં અંધા-આવો સંક્લેશ,મેહમૂઢ કઠેર ચિત્તપરિણામ-વળી જૈનધર્મની અપ્રાપ્તિ અને જૈન ધર્મ પ્રાપ્તિના બીજભૂત ધર્મ પ્રશંસાદિનીય અપ્રાપ્તિ, એ આ સંસારઅટવીમાં અનન્ય અંધપણું છે. મૂળે સંસાર એટલે વનવગડે, ઈષ્ટ મુકામ અને માર્ગથી ભ્રષ્ટ પ્રદેશ. એમાં વળી લોકવિરુદ્ધસેવન એટલે તે ધર્મમાર્ગ જડે જ નહિ. એ અંધાપમાં, વાસ્તવિક હિતમાર્ગનું દર્શન જ નથી થતું. એ તે ચિત્તના કમળ પરિણામ જૈનધર્મની પ્રાપ્તિ અને એને તાણી લાવનાર ધર્મપ્રશંસા-આકર્ષણ એ ખરેખર ચક્ષુ યાને દર્શન-શક્તિ ગણાય, કે જે વાસ્તવિક હિતમાર્ગદર્શન કરાવે. બાકી એ ચક્ષુ વિના અધર્મ અને સંલેશની અંધતામાં તે ભવચક્રમાં ભ્રમણ અને