________________
૧૬
ધાર ઉપસ અહું સમતાથી સહ્યો! અને સ્વગે ગયા.
(૪) એમ, કાઇ મહાભયના સ્થાનમાં કે જુલ્મગારના ત્રાસ આક્રમણ વખતે હી' ગયા હાય, અને એને કેાઈ આશ્રયદાતા સમર્થ નાયક શરણ-રક્ષણ આપવા તૈયાર થાય, એને કહે જરાય ગભરા ના, કાણુ તારા વાળ પણ વાંકા કરનાર છે? હું પડખે ઊભેા છું,' તે! એ મહાનાયકને કેટલા ઉચ્છ્વાસથી કેવા બહુમાન સાથે, અને એને કેવા પરતંત્ર ખની સેવે ? ખસ એજ રીતે કલ્યાણમિત્રને સેવવાના છે. શ્રાવક દંપતી જિનદાસ અને સાધુદાસીના એ બળદિયાએ એમને એવી રીતે સેવ્યા કે એમની સાથે પતિથિએ ઉપવાસ કરે, ધર્મ શાસ્ત્ર સાંભળે,....યાવત્ મરણાન્ત ઘાર કષ્ટમાં એમની નિર્યામણા ઝીલી સમતા-સમાધિ અપનાવી ! તેા મરીને એ કખલ-શખલ દેવ થયા, ત્યાં મહાવીર પ્રભુને ઉપસગ નિવારનાર અન્યા !
વિધિસર કલ્યાણમિત્રને સેવવાનુ આ ફળ, કે જાણે અંધને ચક્ષુ મળે, ઠેકાણે પડ્યો ! રાગીના રાગ ગયા ! નિનને ધન મળ્યું ! ભયભીતને ભય ટળ્યા ! માટે એ અધ, રાગી વગેરે સેવે તેમ કલ્યાણમિત્રને સેવવા. સમજવું કે
જગતમાં કલ્યાણમિત્ર મળવા બહુબહુ મુશ્કેલ છે. જ્યાં ને ત્યાં અકલ્યાણમિત્રના જ યાગ થાય છે; સુખમાં ય એ અને દુઃખમાં ય એ. સગાં-સ્નેહી વગેરે શું કરે છે? એ સુખ વખતે, ઋષભદેવના જીવ મહાબળ રાજાને મળેલા વિષયાંધ મત્રીઓની જેમ રંગરાગ, ભાગવિલાસ, સત્તા-હકુમત વગેરેમાં પ્રેરે છે; ત્યારે દુઃખ વખતે જૂઠ, પ્રપ ́ચ, હિંસા, ગુસ્સે અભિમાન વગેરેની સલાહ આપી ખુવારીમય દુર્ગતિના દીધ