________________
૧૬૫
છે, તથા પરમ કલ્યાણુ-સ્વરૂપ છે. વળી જીવાને તે તે ઉપાચાથી પરમ કલ્યાણુ આપવામાં એ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠિની સાધના અને ઉપાસના કર્યું કલ્યાણ નથી અપાવતું ? એમનો ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયાને જાગત્ કરે છે. એમનું જ સ્મરણુ, એમનું જ વદન, એમની ભક્તિ, એમના જ ગુણાનું ઉત્ક્રીન, એમનું આલ'ખન, એમનું શરણ ઇત્યાદિ એ જીવાને માટે મહાકલ્યાણના સચાટ સાધના અને છે. માટે એ અચિંત્ય પ્રભાવવ'તા છે. તેથી જ એ અભય-ચક્ષુ-માગ-શરણ-એધિ‘ ધર્માંદાતા, એ જ જિન-તી-બુદ્ધ-મુક્ત અનાવનારા,' વગેરે એવી સ્તુતિ ગણધર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાન પણ કરે છે. સુલસાએ શું કર્યું. હતુ...? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનુ' શરણુ જોરદાર પકડેલું,–મારે તે એ જ આધાર, એ જ જોવા-વિચારવા-હરવા લાયક; બ્રહ્માદિ દેવે ય નહિ અને શબ્દાદિ વિષયે ય નહિ.' એમાં એણે તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાજ્યું !
સૂત્ર-મૂઢે અહિં પાવે, બગામોદ્યાપ્તિ, બળમિત્તે માવો, हिआआिण अभिन्ने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सव्वसत्ताणं सहिअंति ! इच्छामि મુરુ, રૂક્ચ્છામિ મુદ્રક, ફ્ન્છામિ સુૐ ।
અથ અને વિવેચન:-હું આવા વિશિષ્ટ ગુણા અને વિશિષ્ટ ઉપકારાવાળા એ અહિ'તાદિ ભગવતાને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારતા, સુકૃતની હૃદયવેધી અભિલાષા નથી કરતા, એ હું મૂઢ છુ, અબુઝ-મજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ