________________
૧૯૬
થાય તે એ જરૂર પ્રગટ થાય. જિનાગમની કસ્તુરીના પુટથી વાસિત આત્મામાંથી જુગજૂની અવળી આદતની બદબે નાશ પામતાં વાર નહિ. પછી તે શુદ્ધ સ્વરૂપે મેક્ષ થાય એમાં નવાઈ શી?
આજ્ઞા એ ચિકિત્સા શાસ્ત્ર –વળી મિથ્યાત્વઅવિરતિ અને કષાયરેગ તથા કર્મ-વ્યાધિ દૂર કરવા આગમ એ ચિકિત્સાશાસ્ત્ર છે. એમાં કર્મગ મિટાવવાના ચક્કસ ઉપાયે અને વિધિવિધાને (પ્રિસ્ક્રિપ્શનો) છે. એ સર્વજ્ઞ-વચન જ બતાવી શકે. એની ઉપેક્ષા કર્યેથી શું વળે? આગામે બતાવેલા એ ઉપાયભૂત દાન, ત્યાગ, તપસ્યા, ઈન્દ્રિયદમન, પ્રભુની ભક્તિ, એ બધું વિરતિના પરિણામ વધારવા માટે છે, જેથી અવરતિ-મિથ્યાત્વ-કષાયાદિ રેગ ઘટતે આવે. “એ દાનાદિ બધાની શી જરૂર છે? આપણે તે અણુવ્રત લઈ લીધાં છે, આમ લેચા વાળી રાંક જીવ હજી પણ અનાદિકાળની ઊંધી વૃત્તિ-પ્રવૃત્તિને જીવંત રાખી રહ્યો છે !!
જીવની એ કેવી અજ્ઞાનતાભરી આદત છે કે દેવગુરુને પોતાના તરીકે સારા ન સેવવા, પણ શરીરને પિતાનું ગણી સારું સેવવું ! ઘર દુકાન પૂર્ણ સંભાળવા, અને મંદિર ઉપાશ્રયની સામેય ન જેવું ! ધર્મ ખાતર કાંઈ ન કરવું, અને ઘર ખાતર બધું કરી છુટવું ! ધર્મક્ષેત્ર માટે ન ઘસાવું, પણ સંસાર-વ્યવહાર માટે બહુ ઘસાવું! પરમાર્થ માટે હૃદયથી રાતી પાઈન ખરચવી, જ્યારે ઘર અને દુકાન પાછળ હસથી ધનને ધુમાડે કરે? વગર કો તૈયાર, અને આત્માની વાત–વસ્તુમાં પ્રેરણા છતાં પ્રમાદ અગર ઉપેક્ષા !” આ બધે અનાદિ કાળને મેહને