________________
૧૯૫
તથા ભક્તિ અને ઉપાસના, એમ તત્ત્વા તથા આચારાનું શિક્ષણ, પરમાત્મધ્યાન, વ્રત-પચ્ચક્ખાણુ, ઇન્દ્રિયનિગ્રહ, કષાયજય... ઈત્યાદિ અતિ જરૂરી છે. કેમકે, દા. ત. તત્ત્વાના અભ્યાસથી સાવદ્ય કાય માત્ર એને આત્મહિતનાં ઘાતક અને હેય લાગે છે, તેથી સાવદ્યથી થતા પૌલિક લાભમાં હ-રાગાદિ નહિ કરે. સાથેજ, આજ્ઞાવશ બીજા પવિત્ર આચારાથી કેળવાતા આત્મા દ્વેષની ભઠ્ઠીને ઓલવી નાખશે....વગેરે દાષાથી મુક્ત થઈ અંતે મેાક્ષ પામે તે બધુ... આજ્ઞાના પ્રભાવે થાય.
તીર્થંકર ભગવાના પણ પૂર્વજીવનમાં જિનવચનરૂપી અમૃતનુ સેવન કરતાં આગળ વધે છે, અને અ ંતે મેક્ષ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવે મરુભૂતિના ભવથી માંડી ઉત્તરાત્તર ભવમાં જિનવચનરૂપી કલ્પવૃક્ષની ઉપાસના ક્યે રાખી. અંતે ફળમાં દસમા ભવે એ તીર્થંકર થઇ મેાક્ષ પામ્યા. જમ્મૂ કુમારે ભવદેવના ભવથી જિનવચન-કલ્પવૃક્ષની આરાધના કરવા માંડી તા પાંચમે ભવે જખૂસ્વામી અની મેક્ષ પામ્યા.
વળી સે મણુ સાકરમાંથી ખૂબ પ્રક્રિયાએ સત્ત્વ (અર્ક) ખે'ત્રુ... હાય તા તેની કેટલી મીઠાશ ? ગજબ ને ? તેના એક કણમાં પણ કેટલી મધુરતા ? છતાં તે સત્ત્વ લાખેા મણ રેતીમાં ભળી ગયેથી તેની મધુરતા કયાંથી દેખાય ? હા, તેનુ' પુથક્કરણ કરવામાં આવે તે અર્ક-સત્ત્વ જુદુ પડયેથી મધુરતા જણાય. આત્માની પણ તેવી જ સ્થિતિ છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં અન'ત આનંદ અને વીતરાગતાની મધુરતા ભરી પડી છે. પરતુ અનતા કમ્ પ્રદેશો એમાં એકમેક-સેળભેળ થઇ થવાથી તે મધુરતા છૂપાઇ ગઈ છે. જિનાજ્ઞાની પ્રક્રિયાથી કર્મીનુ પૃથક્કરણ