________________
२००
આપણને અહિંસાદિ ધર્મ-ગુણેામાં સહાયક અને.
*
જાતે પણ વિચારવું કે અહિંસાદિ ગુણેા નવા પ્રાપ્ત કરેલા છે. કારણ ? એ જો અનાદિકાળથી જીવની સાથે આવ્યા હોત, તે તે તેની ઉપર મમત્વ હોત, એ (ગુણા) ભૂલાય છે તે ન ભૂલાત. નવા છે માટે એને ખૂબ સાચવવાના, બીજા સંયમનાથી સાચવવાના. જ્યારે હિંસા, લાભ વગેરે દુર્ગુણા અનાદિના છે, કેમકે અવિરતિ અનાદિની છે, માટે એનાથી બહુ સાવધ રહેવા જેવું છે, રખે એ જાગી ન પડે ! આ શ્રેષ્ઠ ભવમાં ગુણાને ખૂબ પેાતાના કરવાના અને યાદ કર્યા કરવાના છે, તેમ દુર્ગુણાને ભૂલવાના છે, અળખામણા કરવાના છે. અહી એ નહિ થાય તે દુગુ ણાને ભૂલવા માટે માનવ ભવથી બીજો સારા ભવ મળવા મુશ્કેલ છે. દોષોથી તા દીઘ દુર્ગાંતિ અને અખંડ સ'સાર થશે! જીવને એ જ સમજાવવા જેવુ છે કે ક્ષણજીવી સંપત્તિ અને વિષયસુખા માટે દાષા જે સેવાય છે, શું તેનાં પરિણામરૂપે નીપજનાર દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર તને ખપશે ? જો નહિ, તા નક્કી કરી દે, કે · દોષની રમત પૂર્વે અહુ કરી, હવે ન જોઈએ, હવે તે ગુણાનુ. જ જીવન જોઇએ. ’એટલા માટે જ અકલ્યાણ મિત્ર સાથે સબંધ ન રાખવા. અકલ્યાણમિત્રો તા હિંસાદિ દોષાના અત્યત સહાયક છે. એમના સંબધથી હિંસાદિ પગભર રહે છે. એ આ લેાક પરલેાકની ચિંતાથી રહિત હોય છે. આ ભવ અને ભવાંતરમાં વાસ્તવિક હિત, શુભ અને શાન્તિ કઈ ? અને શામાં છે ? તેના વિચાર જ તેને નથી. તેથી અહિત, અશુભ અને અશાંતિ ઊભી થાય એવી સલાહ, સૂચના, પ્રેરણા, અને યાવત્ ખલાત્કાર પણ તે દુર્ગુણાને આચરવા
'