________________
૧૭૬
એકવાર નિશાન આંધીને છેડી દ્વીધેલ પહેલે મચ્છ ફરી ફી પકડાવા લાગ્યા. છતાં વ્રતમાં મક્કમ રહી એને જતા કર્યાં, અને સાંજ પડયે ઘરે એમ ને એમ ગયા. સ્ત્રીના ઝગડાથી એ ઘર છેાડીને ચાલી ગયેા. પરંતુ પછી તેા જીવન પલટાયું. અહિંસાથી એ સુંદર બની ગયેા. એમ, પુત્રવધુના વચને અનીતિના ત્યાગથી હેલા શેડમાં સુંદરતા વિકસી ઊઠી, લેાકેાને ખૂખ વિશ્વસનીય અને જાતે સ્વસ્થ ચિત્તવાળે બની ગયા. પરસ્ત્રીના ત્યાગની સુંદરતાએ સુદર્શન શેઠને માટે શૂળીને સિંહાસન અનાવી દીધી, અને વચૂલ ચારને રાજ્યમત્રી બનાવ્યા. પરિગ્રહ-પરિમાણુથી પુણિયા શ્રાવક એવા સુંદર અન્યા કેભગવાને એના સામાયિકના ગુણ ગાયા, અને રાજા શ્રેણિક એનું ફળ લેવા પુણિયાને ત્યાં પહોંચ્યા ! આમ અહિંસાદિની કેવી કેવી સુંદરતા !
(૩) અનુગામિતા-ચિંતનઃ-વળી આ અહિંસા, સત્ય, વગેરે ગુણા અનુગામી છે, અર્થાત્ પરલેાકમાં પણ સંસ્કારરૂપે આત્માની સાથે ચાલી આવે છે, એથી ઉપર કહેલ સુંદરતાને પણ સાથે સાથે પરલેાકાનુગામી બનાવે છે. એથી પરલેાકમાં સહેજે એ સુંદરતાને અનુકૂળ સતિ, ઉચ્ચ કુળ વગેરે ગુણેાની સ્વાભાવિક ભેટ મળે છે. સુવ્રત શેઠ, સુદન શેઠ વગેરેને એ રીતે ગુણાની ભેટ મળેલી. હિંસા વગેરે પણ પરલેાકાનુગામી તા છે, છતાં જીવને અતિ સકિલષ્ટ પરિણામવાળા બનાવતા હાવાથી તેમજ મહાદુ:ખમાં સખડાવતા હેાવાથી કચરાના કે ઝેરના વારસાની જેમ એને પરલેાકાનુગામી મૂડી શી રીતે કહેવાય ? ગણતરી તે સારભૂત અને સુખાકારી વસ્તુને વારસામાં લઈ આવ્યાની ગણાય. ગુણુસેન રાજાએ અણુવ્રત લીધાં, પાળ્યાં,