________________
૧૯૦
કેમ, એની શંકા કહેવાય.
જિનવચન-જળમાં રેષ આદિ ઠારવાની અજબ તાકાત છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને બૌદ્ધો પર ગુસ્સે ચલે કેમકે બૌદ્ધોએ કરેલા પ્રપંચથી પિતાના બે મુનિહંસ–પરમહંસના મોત નીપજેલા. પણ એ વસ્તુ એમના ગુરુ આ જિનભટ્ટસૂરિજીના ધ્યાનમાં આવતાં એમણે “શ્રમણ પણું ઉપશમપ્રધાન હોય છે “safમારું સામi’ એ જિનવચન સાથે સમરાદિત્ય અને અગ્નિશર્માના ની ગાથા મેકલી. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને એનાથી રોષ ઠરી ગયે.
આજ્ઞા એ ચિકિત્સાશાસ્ત્ર -એવું જ આજ્ઞા (એટલે કે જિનાગમ) એ કર્મરેગને કેમ દૂર કરે તેની સાધનાવિધિ બતાવનાર ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. એના અનુસરણથી કર્મક્ષય અને મેશ થાય છે.
અહીં એ સમજવાનું છે કે જગતમાં કર્મ જે કઈ વ્યાધિ નથી. એ છે ત્યાં સુધી પીડા અને પરાધીનતા, ઈષ્ટઅનિષ્ટના સંગ-વિયોગ, શેક અને પિક, ત્રાસ અને તલસાટ, દુઃખ અને દીનતા, અસ્વસ્થતા અને અરતિ...એ વગેરેથી આત્માએ હેરાન થવું જ રહ્યું. એને દૂર કરવા શ્રી જિનાગમમાં સચેટ ચિકિત્સા-પ્રકારે, અમેઘ ઈલાજ વર્ણવેલા છે. એથી અનેક પ્રકારના કર્મને નાશ થઈ પીડા મરી જાય છે.
જિનવચન ચક્કસ પ્રકારની સાધનાપ્રકિયા બતાવે છે. ઈન્દ્રના તાપસ બબે ઉપવાસને પારણે બબ્બે ઉપવાસનું અજ્ઞાન કષ્ટ કરતે હતે. એ તપ અજ્ઞાન કષ્ટરૂપ એટલા માટે હવે કે બીજી બાજુ એના પારણાનિમિત્તે ઘરઘર પાયજીવન