________________
૧૮૪
જૂ
વગેરે સસ્તા અને મનગમતા ! તેથી અહિંસાદિ ગુણા દુર્લભ ! નરક ગતિમાં હૃદયદ્રાવક અતિ ઘેર ત્રાસયાતના વેઢવા છતાં ય ગુણા દુર્લભ ! કેમકે, નારકો પરમાધાર્મિકના ત્રાસ પર પણ પાપઘણા ન કરતાં પાછાં પરસ્પર કાપાકાપી કરે છે. અહીં હવે તે હિંસાથી વિરમાય ને ? પણ ના, નથી વિરમાતું. શાથી ? એટલાજ માટે કે પૂર્વે વ્રતભંગ કરતાં દુર્ગુણાને હૃદયને વધાવી લીધા હતાં, તેથી હવે અહી અહિંસાદિ ગુણા કયાંથી સુલભ થાય ? કુંડરીકે મહાવ્રત ભાંગ્યા, રાજ્ય લીધું, તા મહામેાહમાં પડી મીઠું મીઠું હદ ઉપરાંત ખાધું, એમાં અજીણુ થી મરી સાતમી નરકે ગયા ! ચૌદ પૂર્વી જેવા મહાત્મા પણ વ્રત ભાંગી મહામેાહમાં પડવાથી નિગેાદમાં ચાલ્યા જાય છે! તેથી અહી અહિંસાદિ સુલભ બન્યા પછી એને પ્રાણથી અધિક સાચવવા જોઇએ. તે જીવને એમ સમજાવીને કે ‘મહાનુભાવ ! આશીવાદ રૂપ અહિંસાને છેડી, શ્રાપરૂપ હિંસાદિને વળગતાં પહેલાં અલાખલના એ વિચાર કરી લેજે કે પરિણામે એથી જે ગુણની દુર્લભતા અને દુર્ગુણુની સુલભતા થશે, તેને અને દુઃખમય હલકા હિંસક ભવાના ભારને ઉડાવવાનું તારૂં ગજુ છે? તને એ પેાષાશે ? જો નહિ; તે અહીં મન મક્કમ રાખી ગુણાનો
જ ખપ કર.
(૩) વિધિ અને અત્યંત ભાવ સાથે વ્રત સ્વીકાર
સૂત્ર-વૃં નાનત્તીણ ચિત્રનિદાનેાં અત્યંતમાવસાર દિવ-ज्जिज्जा; तं जहा (१) थूलगपाणाइवायविरमणं थूलगमुसावायविरमणं. थूलगअदत्तादाण - विरमणं, थूलगमेहुणविरमणं, थूलगपरिग्रहविरमणमिच्चाइ |