________________
૧૭૭
તે ઉત્તર ભાગમાં એ વ્રતને વારસે પ્રાત અને વિકસિત થતે ગયે.
(૪) પરોપકારિતા બે રીતે ચિંતવવી હવે આ અહિંસા સત્ય વગેરે ગુણો સાચા પોપકારી પણ છે. (i) એક તે અહિંસાદિ ગુણો એ બીજાને પીડા કરવામાંથી જીવને પાછા હટાવીને અને બીજાને ઉપકાર કરાવનાર બને છે અને (i) બીજી રીતે પરોપકારી એટલે કે, સ્વાત્માને પર યાને શ્રેષ્ઠ ઉપકાર કરે છે,-દુર્ગતિને બંધ કરીને સદ્ગતિના દ્વાર ખોલી આત્માને શાતા, યશ, ઊંચ નેત્ર વગેરેને ભાગી કરે છે. કુમારપાળ મહારાજાના અહિંસા વ્રતે અઢાર દેશમાં અ-મારિ ફેલાવી લાખ જીવ ને અભયદાન બક્યું! એક વખતના ક્રૂર-ઘાતકી-હિંસક અકબર બાદશાહને આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અહિંસાધર્મ મળ્યો, એણે એને રાજ્યવ્યાપી જીવદયા, જજિયારે ત્યાગ, વગેરે મહાન પરાકાર પ્રવર્તા !
ધનંજય શેઠ પાસે, નીલ શેઠે અમુક હીરાના હારની માગણી કરી. ધનંજય કહે “હાર તે રૂ. ૨૦) હજારને છે પણ વેચવાને નથી.” પેલે કહે રૂ. ૫૦) હજાર થાપણ મૂકું છું, તે અમુક વખત માટે આપે. પાછે ન આપી જઉં તે મારી બધી થાપણ જાય. એ રીતે લખાણ કરી આપે નીલુ શેઠે પરદેશ જઈ રાજાને બીજું ઝવેરાત બતાવ્યું. પણ રાણીએ એના ગળામાં આ હાર જોઈ એની માગણી કરી. આ કહે “એ નથી વેચવાનો.” પણ કિંમત તે કહે. “કિંમત રૂ. સવા લાખની છે.” રાજા કહે ના રૂ. ૫૦) હજાર લે અને આપ.” “ન મળે” કહીને ગયો. પણ રાણીએ
૧૨