________________
૧૬૪
અને મિથ્યામત-દશનોના અંધકારમાં સાચા માક્ષ–રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મેક્ષ સ્થાને પહેાંચાય, તે અરિહંત દેવના આલમને, એમના પ્રભાવે, એમની કૃપાથી.
સૂત્ર-ચિંતક્ષત્તિનુત્તા દિતે મળવતો, વીબવાળા સવભૂ
परमकल्लाणा परमकल्ला हे सत्ताणं ।
અ:-ખરેખર તે અરિહંત-સિદ્ધ પ્રભાવશાળી છે, વીતરાગ સજ્ઞ છે, પરમ જીવેાને પરમ કલ્યાણનું કારણ છે.
ભગવાન અચિંત્ય કલ્યાણુ સ્વરૂપ છે,
વિવેચન:-ખરેખર તે અરિહ'તાદિ ભગવતા અર્ચિત્ય શક્તિ-પ્રભાવવાળા છે, વીતરાગ છે, સજ્ઞ છે. અચિંત્ય એટલે અગમ, અમય, અને અનુપમ. અર્થાત્ એ શક્તિ ન ખરાખર આળખી (સમજી) શકાય, ન માપી શકાય, કે ન કોઈ સાથે સરખાવી શકાય. તેમજ એ પ્રભુ પરમ કલ્યાણુ-સ્વરૂપ છે. એમનું દન કર્યું. એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણુ દન કર્યું...! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ આત્માથી અભિન્ન છે. એટલે જે પરમાત્મા પાતે જ અનંત કલ્યાણુ સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણનું દર્શોન કર્યું" જ ને? આત્મા જાણે સંસારના ત્રિવિધ તાપથી મુકાયા, અને અનંત કલ્યાણના આંગણે પહોંચ્યા ! આચાર્યાદિ પરમેષ્ઠિ પુરુષો પણ જેમને કેવળજ્ઞાન હેાય, તે મુખ્યપણે વીતરાગ સર્વાં નહેાય છે, બીજા મહાવિરાગી અને મહુશ્રુત આચાર્યાદિ મહાપુરુષા ખાળ જીવા માટે વીતરાગ સર્વજ્ઞની માફક પરમ આલેખન