________________
૧૪૧
આવી તે ક્રૂર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી! ઘરમાં બ્રાહ્મણ કાગારોળ કરવા જતી હતી તે એને મારી, તેથી એને ગર્ભ પણ ખત્મ! પાછે બહાર નીકળતાં સામે બ્રાહ્મણ ધસ્યો તે એને ઉડાવ્યે પણ હવે કેધ મળે પડતાં ભારે પસ્તા સળ. આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભે રાખ્યો, કહે છે “તું તે મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે? પાપ ખત્મ કરવાને આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યો તો પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તે પાપના દારુણ વિપાક જ નરકાદિ દુર્ગતિઓમાં અસંખ્ય કાળ દવાના !? દઢપ્રહારી ગેંક્યો! દુષ્કતની અતિ તીવ્ર ગર્લો સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપને માગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપને પ્રતિઘાત કર્યો ! શુદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, “પાપ યાદ આવે તે ઉપવાસ',-એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લેકે પાપ યાદ કરાવી પ્રહાર-તિરસ્કાર કરે છે પણ મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહ અને પાપ-પ્રતિઘાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા.
અહિં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં “મિચ્છા મિ દુકકડ” પદના અક્ષરેને જુદે અર્થ બતાવ્યું છે. તેમાં (મિ ” મૃદુમાવપણાનાં અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કૃત ગહમાં પશ્ચાત્તાપ) રૂપે મિચ્છામિ દુર્ડ કહેતાં આત્માએ પહેલાં તે હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે