________________
૧૬૧
તાત્પય, જિનાજ્ઞાના જાગતા ખપ, નિમળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગ્ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક્રિયા અને (૪) તેના અખંડ નિર્દોષ નિરતિચાર નિર્વાહ,-આ સાચા પ્રવૃત્તિ-અગા છે.
(૧) જિનાજ્ઞાના અ’ધનમાં જીવ જિનેશ્વરદેવનુ સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; એમણે કહેલ તત્ત્વ જ સાચાં; એમણે કહેલ આરાધનામાર્ગ જ સાચા’-આ હાર્દિક ભાવ ઊભે કર્યાં, તેથી જિનોક્ત તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર રહે જ. અનાદિના મૂળભૂત દોષ અહત્વ અને આપમતિને દબાવવા આ અદ્ભુત કામ કરે છે. એટલું ખરૂં કે ‘હું જિનાજ્ઞાને જ જ પ્રધાન કરૂં છું' એવું માત્ર કહેવા તરીકે નહિ, પણ જીવનમાં જીવી બતાવાય એ જિનાજ્ઞાખ ધન છે.
(૨) સુંદર અધ્યવસાયાથી ભર્યું" ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવાવાળાં આવે તેા મલિન ભાવા અને હલકા વિચારે ઘણા ઘણા એછા થઇ જાય; કુસ'સ્કારનો હાસ થતા આવે; સુસ'સ્કારનું ખળ વધતું જાય. તેથી તા એનો સારે જશે. એકત્રિત થતાં અતિ ઉચ્ચકેાટિના અધ્યવસાયને અવકાશ મળે.
(૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તે તીર્થંકર ભગવાને કહેલી ધર્મ શાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ
૧૧