________________
૧૪૨
કે જે હદય કઠેર છે અને અહંવ ભુલાતું નથી, તો પછી “હું અકાર્ય કરનારે છું, અપરાધી છું, અધમ છું,” એ ભાવ હદયમાં નહિ જાગે. જીવને એમ તે પૂર્વે અહંભાવ ક્યાં મૂકે પડ્યો નથી? અને એ કેટલે ટકાવી શક્યો છે, કે અહીં ટકશે ? આમ તે પરવશતામાં કે દુન્યવી સ્વાર્થપૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણી વાર જો કર્યો છે, તે અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન તો? જીવે એ સમજવું જોઈએ છે કે એ શે પિતાને પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભેગવે છે, અને હજુ પણ જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી? અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દુષ્કતની સાચી રાહ કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જે અહંભાવ અહી નહિ મૂકે, તે શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કૃતના ચોગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે?
મિચ્છા મિ” એમાં (૨) “ચ્છા' નો અર્થ દેનું છાદન છે. દેશે આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષ ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દોષે પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણાને અને હિતકારીપણાને ભાવ મટી ઘણાભાવ-દુગંછાભાવ જાગ્રત રહે. મિચ્છામિમાં (૩) બીજા “મિ” ને અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલો. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને અપેક્ષા ન હોય