________________
અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એને નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યને ઊગવાનું બંધ થાય છે. દા. ત. કે કષાયને દુષ્ટભાવ એ અપશબ્દ, કઠેર ભાષા, પ્રહાર વગેરે પાપ કરાવે છે, તે એ કે ધકષાયને શાંત કરવાથી એ અપશબ્દાદિ બેલવા કરવાનું અટકી જાય, એ સહજ છે. એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયેનો ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ રાખ્યું અને ઉપરથી ડાળપાંખળ કાપી નાખ્યા, તેથી શું વળે? સાચી ચિકિત્સામાં એને મૂળભૂત દેષ હટાવાય છે. એમ, પાપ-દુષ્કાના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી એને હટાવવાનો પ્રયત્ન થવો જોઈએ; તે સંગીન ઉન્નતિ થતી આવે.
અહીં દોષનો તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગછા અંગે અઈમુત્તા મુનિ “નો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરૂં તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓ વડે સાવધાન કરાતાં, એમને થયું કે “અરે ! પ્રભુએ તે મને પાપથી ઉગારી ચારિત્ર આપવાનો મહાન ઉપકાર કર્યો, અને મેં પાછું પાપ કર્યું? કે અધમ હું! કેવું આ અસંખ્ય જીવ-વિરાધનાનું દુષ્ટ પાપ !” ત્યારે એમને અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે “આ તે ચરમ-શરીરી છે. અહીંથી મેક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણે ” હવે મુનિએ સ્વદેષની ગહ-દુર્ગછા કરે છે. કેવું ધન્ય શાસન !
સ્વચ્છેદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનથી એ દેશનિકાલ
ક