________________
૧૫૭
૧૪પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આચાર્ય બની તીર્થકર નામકર્મ ઉપાજીને અનુત્તર વિમાનમાં દેવ થયા.
સૂત્ર-સિં સાવ મુસાફળનોને, સર્વ રેવા, सव्वेसि जीवाणं, होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे ।
અર્થ-સર્વ શ્રાવકોના મેક્ષ સાધનભૂત ગોની, તથા સર્વ મુમુક્ષુ અને કલ્યાણ આશયવાળા દેવે તથા જીના મેક્ષમાર્ગનાં સાધનભૂત યોગની (અનુમોદના કરૂં છું.)
વિવેચન-“સર્વ શ્રાવકેથી કરાતી દેવગુરુઓની વૈયાવચ્ચ, તત્વશ્રવણ, ધર્મરાગ, પ્રભુભક્તિ, દાન, વ્રત-નિયમે, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે સાક્ષાત્ કે પરંપરાએ મેક્ષના સાધનભૂત એવા જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારને હું અનુમેટું છું.”મેહનો અધિકાર આત્મા પરથી ઊઠી ગયા પછી આવા અધ્યાત્મના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માને અભૂત વિકસિત ગુણોની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દેષભરેલા આ વિશાળ જગતમાં અતિ દુર્લભ અને મહા પવિત્ર હોઈ, જ્યાં કવચિત દેખાતી હોય ત્યાં ખૂબજ અનમેદનીય છે. આટલું જ નહિ પણ “સર્વ દે, સર્વ જી જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલા અને વિશુદ્ધ આશય(અભિપ્રાય)વાળા છે, એમના માર્ગ સાધન યોગોને હું અનુમડું છું.” માગસાધન એટલે મેક્ષના માર્ગભૂત જે સમ્યગ્દર્શન-જ્ઞાન અને સમ્યફચારિત્ર, તેના સાધનભૂત ગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધાર્મિકની, અપુનબંધક જીવની અને ગની ચાર દષ્ટિમાં રહેલા જીવોની