________________
૧૨૮
>
6
"
નગર બહાર પધારેલા આચાર્ય મહારાજને કુમારપાળના મત્રી હવેલીમાં પધરાવી કહે છે - સાહેબ! આ હમણાં હવેલી અંધાવી મહારાજ મૌન રહે છે, એટલે મત્રી પૂછે છે કેમ કઈ ખેલ્યા નહિ, ? ત્યારે સાથેના મુનિ કહે છે ‘મહેતા ! તમારે પાપના—સાવદ્યના કાર્ય માં સાધુની સ`મત્તિ જોઇએ છે ? ન મળે; સમત્તિ તા ધકા માં મળે ’ તરત મંત્રી સમજી જઈ કહે છે ા સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પાષધશાળા ! હવે આચાય દેવ કહે છે આમાં ધર્મ સાધનાએ સારી થશે !' સંમત્તિ ધમ કાય માં આપી. આમ મન વચન કાયાયે પાપથી સર્વથા નિવૃત્તિને સાધુ જીવનના એક અગ તરીકે ધારણ કરવા સાથે શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને પાળનારા હોય છે, તે માટે કહ્યું - પંચવિહાયાર-જાણુગા જ્ઞાનાચાર, દર્શનાચાર,ચારિત્રચાર, તપાચાર, વીર્યાચાર-એ પાંચ પ્રકારના આચારના સમ્યગજ્ઞાતા, અર્થાત, સ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હાય છે. એમાં એમને સભ્યશાસ્ત્રજ્ઞાન, સમ્યગ્દર્શન-પંચમહાવ્રતમય સમ્યક્ચારિત્ર-બાહ્ય-આભ્યન્તર તપ અને એ ચારેમાં પ્રબળ વીય્યત્સાહના જ પાષક–સમક-વક વિવિધ આચારા જ પાળવાના હેય છે. આવું સુંદર આત્માપકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારૂં જીવન સ્વયં જીવવા, ઉપરાંત, તે મહિષ એ પરાપકારમાં પણ રક્ત ’હાય છે. અવસર આવે ભવ્ય જીવાને માત્ર પવિત્ર, નિષ્પાપ, જીવનને ઉપદેશ કરી, દેષત્યાગ અને ગુણુ પ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે; ચૈાગ્ય જીવાને સાધુપણું પળાવી પરના ઉત્તમ ઉપકાર કરનારા આ
6