________________
૧૧૨
કર્યા. સુલસાએ વેશ પરથી કાઈ મિથ્યાષ્ટિ કુગુરુ સમજી એને આદર ન કર્યાં. અરે ! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે ‘ મારે અરિહંત અને નિગ્રન્થમુનિનું શરણુ છે એ પુરતુ જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ કુગુરુની શી આશ કે એમનું સન્માન કરૂ ? રાગી દ્વેષી દેવ અને અભ્યંતર મમતાદિની ગ્રન્થિવાળાં ગુરુનાં પાકળ શરણાં શા ધરવા ??
"
6
1
અબડે જોયું છે તે પાકી ! છતાં વિશેષ પારખું કરૂં ' એ હતા વિદ્યાવાળા તે એણે ક્રમશઃ નગરના એકેક દરવાજા બહાર ઠાઠમધ બ્રહ્મા-મહેશ-વિષ્ણુ અને ૨૫ મા તી કરના રૂપ વિકુર્યાં. દરેક પ્રસંગે આખું નગર જોવા ઉલટચુ', લેકમાં ચામેર વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા ! અહા ! અહા !' થઈ રહ્યું, હર્ષ ઘેલી પાડેશણા સુલસાને લઈ જવા ઘણુંય મથી, પરંતુ સુલસાને એ જોવાનો કેાઇજ ઉમળકા નહિ, તે એ ન જ ગઇ ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દૃઢ ચાક્કસ છે કે “મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દશનમાંથી પરવારૂં તેા બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉં ને ? ને ખીજામાં જોવા જેવું છે પણ શું ? સકલ કલ્યાણુનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યો સ સિદ્ધો એમની ઉપાસનાથી જ થયા છે. એમનાજ શાસનને સાધુ મહાત્માએ આરાધે છે. એમણે ભાખેલા ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે. મારે તે એ અરિહંત-સિદ્ધ-સાધુ-આહું તધર્મ જ શરણુ હા.” ખસ, એમાં કાંઇ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા ખીજે મન લઈ જવુ પડે. બીજી આતુરતા પણુ કરવામાં એ સમ્યગ્દર્શન મેલું થવાનુ દેખે છે, પછી એ જોવા-જાણવાની વાતે શી ?