________________
૧૪
છતાં મારા પર આટલી બધી કરુણું ! બેલતાં બેલતાં એની આંખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા ! રડતી રડતી કહે છે “નાથ ! તમે ચિરંજી. અહે, તમારે મોટા મોટા ગણધર મહારાજાને ઈદ્રો જેવા સેવક! કેવા એ સુયોગ્ય ! અને કયાં પાપ ભરેલ હું? પ્રભુ ! હવે તે ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉં.”
અખંડ આ જોતાં પાણી પાણી થઈ ગયે! કહે છે, ‘સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખે છે, અને એ જ જગતમાં સારભૂત માની બીજી કોઈ તુચ્છ આશંસા આતુરતા તમારા મનમાં ઉઠતી જ નથી ! સંસારમાં બેઠા છો છતાં પ્રભુને તમારું આ આત્મસમર્પણ ખરેખર આશ્ચર્યકારક છે ! એને મારા ક્રેડ કેડ વંદન છે ! ” બસ એમ કહીને સંબડ પિતાના સમ્યક્ત્વને નિર્મળ કરતે ત્યાંથી ચાલી નીકળ્યો.
અરિહંતનું શરણ આ. કે એજ તારણહાર લાગે. સકળ– સુખનું બીજ લાગે એજ સર્વ ભઘી મુકાવનાર લાગે. એજ દર્શનીય, વંદનીય અને સેવનીય લાગે. મને કહે કે “જગતમાં અરિહંતથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા
ગ્ય કોઈ દેવ નથી, સ્તુતિ ગુણગાન કરવા ગ્ય અરિહંતની તેલે કોઈ વિભૂતિ નથી. એમનું શરણ સ્વીકાર્યાથી હૈયાને ભારે હુંફ હેય કે હવે સર્વ ભ ગયા ! હવે તે એમનામાં ભળી જાઉં, એમના સંપૂર્ણ આદેશમય જીવન કરી દઉં! બસ, હવે તે સંસારથી આમ છૂટી જાઉં !”