________________
૪૦.
જે આશા છેટી છે, તે ઈષ્ટ જડ-સંગ એ છે ય મેળવ્યા પછી મનને ઓછું શું લગાડવું ? સંસાર સર્વ અંગે તે નહિ પણ એક અંગે ય સંપૂર્ણ નથી, છતાં સંસાર-રસિકને સ્વભાવ જ દીનતા કરવાને ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારને રસ જીવને મૂઢ બનાવે છે. એ પુલનું ય સ્વરૂપ સમજાતું નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજ નથી ! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ સમજતો નથી. એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુકલના સ્વરૂપમાં શેધે છે. એને ભાન નથી કે પુલ તે નાશવંત છે, પરાધીન છે, અને પુલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે ? અમૃતની શોધ સપના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તે સંસારને વિશ્વાસ ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હોય; તેથી ઘેાડામાં તૃપ્તિ કર. “મારે શી ખામી છે” એમ મન નાખી જરાય દીન ન બન, ડું મળ્યું ઝાઝું માન, તે જ હજુ કાંઈ સુખની આશા રહે. આ તે જ બને કે જે જીવ અર્થ કામને સર્વસ્વ ન માને, જે ઇન્દ્રિયના વિષમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જે વિષયગૃદ્ધિ જાગી, તે પછી જીવ એ દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ફૂલ! કંડરીકની દીનતા
બહુ ઊંચે ચઢેલાને પણ જે દીનતા આવી જાય છે કે પટકે છે એ પુંડરીક-કંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, જેને ભાઈ કંડરીક યુવરાજ છે. નગરમાં મહામુનિ