________________
(૪) યથાસ્થિતવસ્તુવાદી કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીને વચનાતિશય નિર્દે. ચાર મહા અતિશયના ધણી પ્રભુ ત્રણ લેકના ગુરુ છે. “કૃતિ કૃતિ ગુe':' હિતને ઉપદેશ આપનાર તે સાચા ગુરુ. તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક સંસારત્યાગી વિરાગી મુનિએ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અહંતુ પરમાત્મા એ શ્રેષ્ઠ ગુરુ, આદ્ય ગુરૂ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વીતદ્વેષ, વીતાહ પણ છે એ સમજી લેવાનું છે, કેમકે રાગ બધા દેમાં રાજા છે. એ જતાં બીજા ઠેષ વગેરે દોષ નષ્ટ જ છે.
રાગ એ દ્વેષ કરતાં પ્રબળ દેશ છે. તે આ રીતે–
(૧) રાગને નાશ દશમાં ગુણસ્થાનકને અંતે થાય, શ્રેષને નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે શ્રેષ નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં અધિક આત્મવિશુદ્ધિ (અર્થાત્ અધ્યવસાયની વિશુદ્ધિ હોય ત્યારે જ રાગને નાશ થાય. (૨) ષનું મૂળ રાગ. કયાંક રાગ છે, માટે દ્વેષ છે. રાગ એ ટ્રેષને બાપ છે. (૩) વૈષ કાઢ સહેલે, કેમકે દ્વેષમાં કાળે કાળે ઘસારે પડે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય. (૪) રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મેટું. (૫) દ્વેષ ભૂલ સહેલે, પણ રાગ ભૂલ કઠણ. હદ કરતાં વધારે ભેજન કર્યું ઝટ ભજન ઉપર છેષ થાય, પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે ઠેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. છેષ થાય તેય રાગ જલદીથી ન ભૂલાય, અંદર બેઠે હેય. (૬) દ્વિષ કર્કશ લાગે, રાગ મીઠે લાગે. રાગને રંગ લાલચળક, દ્વેષને રંગ કાળે. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ એવા અનુભવ સિદ્ધ છે. (૭) છેષ કરે પડે