________________
પૂર્વધર મહર્ષિએ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા માટે વીતરાગ વગેરે વિશેષણ મૂક્યા-પૂછો કે “ભલે ને એ પણ સાથે સાથે સ્તવાય તે વધે છે? પૂને સ્તવવાનું તે સારું જ છે. પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય છે. મુખ્યપણે સ્તવવા ગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણેની સ્તુતિ કરી, એટલે એ ગુણેની અન્તર્ગત સમાન અવાન્તર ગુણની સ્તુતિ આવી જ ગઈ, એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહર્ષિ ન લીધા, પણ નહિ કે માત્ર એમને બાદ રાખવા માટે જ ન લીધા, એ પણ સમજવાનું છે. અહીં ટીકાકાર અપાયાપગમ અતિશય રાગદ્વેષમોહના અત્યંત ક્ષયને કહે છે, એ વીયરાગાણું વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તે પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસે જેજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ અપાયાપગમ કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા –દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણે અતિશય સમજી લેવા. તેથી અહીં “ત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હે” એવું કથન થયું.
લેક્ષ્ય ગુરુ” એ વિશેષણ સર્વ વિશેષણના અને ઉપસંહાર કરે છે. (૧) ત્રણે લેકના વાસી ને (પાતાલવાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લેકના છ કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લેકને પૂજ્ય છે માટે ત્રણ લેકના ગુરુ. તેમને નમસ્કાર હે, “ભગવંત’ શબ્દમાં ભગ શબ્દથી સમગ્ર એશ્વર્ય વગેરે ગુણ-સંપત્તિ લેવી.