________________
સાગર દારૂ મનાવે છે! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા ચામડાને મેહ ખૂબસુરત મનાવે છે. મહ? વાહ ! મેહ તારી માયા ! મેહ આત્માને ભયંકર નુકશાન તે કરેજ છે, પણ નુકશાનને પાછા લાભમાં ખતવે છે. મેહને કાબુમાં લે તેજ રાગ કાબુમાં આવે. જીવ મેહ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાંથી મોહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તે રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મેહ ભાન રહેવા દે નહિ; દોષના જ બચાવ કરાવે. કેઈ આપણું ચીજ માગીને લે તે ખમાય, ભૂલમાં લે તેય ખમાય, પણ ઉપાડી જાય, આચકી લે, ખૂંચવી લે, અને પાછે પિતાને એને હકદાર માને તે નથી ખમાતું. ગુંડાગીરી લાગે છે. “ચેરી કરે અને પાછે શાહુકારીને ફાંકે ? આતે હદ થઈ’ એમ થાય છે. બસ, મેહ આ કોટિને ગુડેલૂંટારે છે, છતાં એને એ માનવાને બદલે પરમમિત્ર માનીએ છીએ એજ આપણું ગમારી છે. રાગદ્વેષના દૂષણની ઓળખાણ હજી હાય, હૃષણ તરીકે હજી માનવાનું બને, પણ મેહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતા, ગુણની મહાર-છાપ મારી આપે છે. દેશ પર ગુણનું લેબલ લગાડવું તે મહાભયંકર, દળેલા મીઠાના ડબા પર ખાંડનું લેબલ મારી પછી તે દૂધમાં નંખાય તે દૂધ બગડી જાય. દેશના ડબા ઉપર ગુણનું લેબલ મારવાથી તેના તેના સંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દેયરૂપ થઈ જાય છે. દા. ત. એક માણસ અભિમાની છે, પણ પિતે દેષિત છતાં જાતને ગુણવાન માને છે. “હું સમજુ છું, કાંઈ મૂર્ખ નથી, ભેઠ નથી ” વગેરે અભિમાનથી દેષ