________________
૫૭
ગતાગમ નથી. એકજ વાત છે ‘ લૂટા, ભેગુ" કરા, ઉડાએ, એ માટે બધું કરી છૂટો.' ભલે પછી મૂર્ખને લેાક નિંદે હસે,-કે એ પીડાય સસારમાં, યા દુર્ગતિએામાં ભારે ત્રાસથી દંડાવું પડે, તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે મૂઢતા. પડિત હાય, શાસ્ત્ર ભણેલા હોય કે પ્રેસર હાય, બીજાને ભણાવે ખરા, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જો જ્ઞાન છે પણ વિવેક નથી, ભણ્યા છે પણ હૃદય પરિણત નથી અન્યું. શાસ્ત્રથી જો આત્મા કેળવાયા નથી તે એકલી બુદ્ધિ કેળવાઈ તેથી શું ? ભણતરમાં એવા મુંઝાચે કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પેાતાના આત્માનું જ ભાન નથી ! વિચાર-મેલી-આચરણુ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર વાણી-વર્તન નથી. નરી મૂઢતા. પરમાની ખબર નથી. મૂઢ પડિત
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પડિત ઘરે છેાકરાઓને વિદ્યાભ્યાસ કરાવતા. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની પત્નીની સેવા કરતાં કરતાં એ અને પ્રેમમાં પડ્યા ! પણ પડિત પત્ની પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદાબહારની છૂટને શુદ્ધ સેવા માનતા. અલખતુ પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ શકતા નહાતા, તેથી જ બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું. એમાં એકવાર પડિતને બહાર ગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાર્થીને જ પત્નીની સંભાળ રાખવાનું સાંપતા ગયા. હવે તે ખનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં માંહુ વગેરે અડધું પડધું સળગાવી થાડી ઘરમાં આગ લાગ્યા