________________
પર
માનમર્ત, આબરૂ-સત્તા વગેરે પૂરતી છે ? કે “ ધર્મધન નહિ મળે તે ધર્મ મળેલ લુંટાઈ જશે તે?” એ પણ ભય છે ? “કાયાના મોહમાં તપ ગુમાવીશ તે ? રસનાના કેસમાં ત્યાગ કરવાનું ચૂકશ તે ? દાનમાં વિદન આવશે તે ? ધર્મ નથી સાધતે અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તે ?” આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞા સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન-શીલ-તપ-ભાવ, ક્ષમાદિ ગુણ વત પચ્ચક્ખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં નહિ ! ઉલટું “એ બધુ સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વધે આવે, વ્યવહાર ઘવાય તે શું થાય ?” એ ભય ખરે. અહે, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તે પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા? તુચ્છ બાબતેના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પૈધે છે !
સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તે ભય એમને ય છેડતે નથી; કેમકે ઈન્દ્રિયે ડાકુ છે. મન ચેર છે. નાગણ જેવી કુવાસનાના ચેકબંધ હુમલા છે. વિષયેને દુશ્મન-ઘેરે છે. વિષયની છાયાને, આગમનને, એનાં સંપર્કને ભય થ જોઈએ. જેટલે ભય મેહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલો આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણું લૂંટાઈ જાય તેમાં નથી, કેવી કારમી દશા? મુક્તિનું પહેલું પગથિયું મેક્ષચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભયેથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ.
છઠ્ઠો દુગુણ શઠતા-એમાં વાતે વાતે માયા રાખે;