________________
૪૩
અજીણુ થી મરતાં ભયકર રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન થાય છે! દીનતાએ કેટલુ મેટુ
તૂટી પડે છે, રાતના લીધે સાતમી નરકમાં અંતર પાડયું ? અને કયાં પહેોંચાડ્યો ?
અંહિ જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઇ જતાં હાથમાં આવેલ પણ ધમ જતા રહે છે. પછી તૃપ્તિધરપત ધરવાનું કાં ? અર્થ-કામની સતેજ અભિલાષા ‘ થાડામાં ઘણું લાગે ’–એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અ કામને સČસ્વ માને છે. એમાં પછી મન સદાનુ` દીન-દુખિયારુ' રાખ્યા કરે છે. એને ખબર નથી કે અની પાછળ દોડધામ એટલે તે આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાના નિષ્ફળ પ્રયત્ન ! જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આધેા ભાગે. એને બદલે જો આગળ દોડાય, તે પડછાયા પૂઠે લાગશે. તેમ અથી પણ માઢું ફેરવવાની જરૂર છે. મેહુલ ફેરવાશે તે અર્થ પછવાડે દોડશે.
6
તીથકર ભગવંતે અર્થ-કામથી માઢુ
ફેરવ્યું, તા ચાલતી વખતે પગ તળે સુણના સુંદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તે અને માથા પર ચઢાવીને નાચવું છે! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાની નીચે કચડાઇ જવા દેવું છે. ભાન નથી કે આ રત્નચિંતામણિ જેવા માનવભવ તા જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુઠ્ઠું અનતું જાય છે. અર્થ તેા નામથી અર્થ છે પણ પરિણામે ભયંકર અન નિપજાવે છે. અની તૃષ્ણાભરી વિચારણા જ ખરામ, તેમાં ગમે તેટલું મળે તેા ય ઓછુ પડે. વાતવાતમાં ઘમંડ, ઇર્ષ્યા, શોક,