________________
માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણું ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભરતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પિતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞા જગદયાળુ પરમાત્માએ એમને કે અભુત બેધ આપે ! એ કહે
“મહાનુભાવ ! તમે ભૂલા ક્યાં પડ્યા ? ભરતને દુશ્મન સમજે છે ? દુશ્મન તે તમારા અંતરમાં બેઠેલ વિષય-તૃષ્ણા અને અભિમાન આદિ કષાય છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય-સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર એવું મમત્વ અભિમાન જે ન હોત, તે ભારતને દુશ્મન શું કામ દેખત ? ભરત એ ઝુંટવીને તમારે પરલેક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણ અહેવ આદિ આંતર શત્રુઓ તે પરલેક નિશ્ચિત બગાડે છે. માટે હે નરવીરે ! બહારના કહેવાતા દુશ્મન જેવા કરતાં અંદરના ભયંકર દુમન જુએ. કષાથી આપણે આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાની ભયંકર આગ બુઝવે. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલે પડી અનંતા આત્મધનને કાં ગુમાવે ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય-ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આંતર શત્રુઓ અને જુના કર્મના બંધન તેડીને અનાદિ અનંત કાળથી ચાલી