________________
જો આપણે તે
સરસારી છીએ.
કરીએ, પછી
(૨) ભવાભિનંદિનો રજો ગુણ
લભરતિઃ (લાભરતિ) –જીવનમાંથી સદંતર લેભ જ ઘણો મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લેભની ભારે ગૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે એ તે સિક્કો મારે છે કે “ભલ રાખવો જ જોઈએ. આપણે તે સાધુ શેડાજ છીએ? સંસારી છીએ. લેભ ન હય, ધંધે ન કરીએ, પછી સંસાર કેમ ચાલે? એવું જીવન તે મુફલિસ ગણાય ! માણસને મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ ” આમ લભ નીડરપણે સેવ્યે જાય, એ માત્ર લેભ નહિ, કિન્તુ લેભરતિ છે. એથી અલ્પ લોભી અને અલપ ધન-ધાન્ય આદિમાં સંતોષી જીવને તે એ મૂઢ, અજ્ઞાન, એદી કાકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે “બહુ ઝીણું શાસ્ત્ર! ચોથા આરાની વાત ! “આજના કાળે તે વળી લેભ ને લાભ વિના ચાલે? “એવી લાભારતિવશ ધનમાલ, માનસન્માન, મેવા પકવાન્ન, વગેરેને લાભ થવા પર એટલો બધો એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિજ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત ક્યાં?