________________
રાખી એજ વિચારાય કે “કેણ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યો હશે ? ” તેથી દિલ દયા-સહાનુભૂતિભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનને ઝેક ફેરવવાને છે. મુદ્રના તુચ્છ વસ્તુના બહુમાન -
ક્ષુદ્રતા કેવળ સાંસરિક સ્વાર્થના પાયા પર ફોલીક્લી રહે છે. તુચ્છ ભેગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે. તેથી તુરછ વસ્તુને ભારે લેભ, એની ન્યૂનતામાં ભારે બળાપ, એ મળવા પર તુચ્છ હરખને પાર નહિ, દિવસને મેટો ભાગ એની વાતે, એના વિચારે, અને એવી હલકી પ્રવૃત્તિઓ –આ બધું સહજ બને છે. આમાં પછી ઊંચી વિચારસરણી, માનસિક ઉચા ધારણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભાવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકેચ ? ” એને સ્વપ્ન વિચાર આવતું નથી. ક્ષુદ્રતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તે તુચ્છલોભ, તુચ્છભેગ, તુરછમાન, તુચ્છવિષ વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એને ત્યાગ ન કરી શકતું હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રેત પણ ન થાય. ઉલટું એવી મુદ્ર-તુચ્છની રમત વેકરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આંધળિયા નહિ કે જેથી જીવે પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તે ક્ષુદ્રતાના ખેલ છે. શુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પિતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતું નથી. એને વિચાર નથી કે,