________________
ષોડશક પ્રકરણ દન
સુદેવાદિ અને દેવાદિના વિભાગની આવશ્યકતા
દુનિયામાં હાર ગળે લગાડવાના હાય છે તેને ગળે ન લગાડતાં પગે લગાડે તે તે ન શોભે. તેમ આ વચન કઈ સ્થિતિનુ છે ? જો એ વચન સાત્રિક મુદ્દાનું હોત તો શાસ્ત્રકારને સુદેવ, સુગુરુ ને સુધમ અને કુદેવ, કુગુરુ ને કુધર્માંના વિભાગ ન કરવા પડત.
ન
કુદેવ, કુગુરુ અને કુધર્મને માનનારા તેમને તે સુદેવ, સુગુરુ અને સુધર્મ તરીકે માને છે; પણ તેમને દેવાદે ધારીને સેવવા તેઓ તૈયાર નથી. સુદેવાદિને માનનારા અને કુદેવદિને માનનારા બન્ને ધારણામાં સરખા છે; પણ કોઈ પોતાના દૈવાદિને કુદેવદિ ધારીને સેવે છે? ના, ત્યારે પરિણામે ખંધમાં સુદેવ, સુગુરુ અને સુધા તેમજ કુદેવ, કુગુરુ અને સુધર્માંના વિભાગ નકામે ! ત્યારે આ સુદેવાદિ અને કુર્દવાદિને વિભાગ શા માટે પાયે ? ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ક્રિયાએ કમ અને પરિણામે "ધ કહેનારે આ સુદેવાદિ અને દેવાદિના ભેદ પાડયા તે કેમ ?
શેઠનુ' ઉદાહરણ, ચાથી તે ત્રીજો
એક શેઠ છે. તેને ત્રણ છેકરા અને એક ભાણેજ છે. ભાણેજ જન્મ્યા પણ શેઠને ત્યાં અને માટે પણ ત્યાં જ થયા. મામા માંદા પડયા ત્યારે ભાણેજને અક્સાસ થયા ત્યારે પેલા ત્રણ ભાઇઓને અસાસ નહિ. તેથી ભાણેજ રાવા લાગ્યા. તેને રાતો જોઈને મામાએ કહ્યું કે જેવું ત્રણને મળશે તેવું જ તને મળશે. વીલમાં ભાણેજને માટે ચોથો ભાગ લખ્યા. હવે શેઠ મરી ગયા.
પૈસા એવી ચીજ છે કે મા-દીકરીના અને ખાપ-દીકરાના સ્નેહ તોડાવી નાખે. ભાણેજનુ ત્યાં કંઈ લાગતું ન હતું, પણ જેટલું મળતું હતું તે ભાગ્યનુ હતુ.... મને મામાએ ત્રીજો ભાગ આપવાનુ કહ્યું હતું, તમે ચેાથેા ભાગ કેમ આપે છે ?” કજિયા દલાલેાને કજિયા લાવનાર જોઈ એ. તે તે તૈયાર છે. વાદી અને પ્રતિવાદીના વકીલે કાયદા જે હતા તે જ ભણ્યા છે. હવે કેસ ચાલ્યો. કાર્ટીમાં ગયા.