________________
રપ૦ .
ષોડશક પ્રકરણ દર્શન આર્યન દેશે ઓછા છે, તેવું આર્યપણું પામ્યા છતાં ઉત્તમ કુળમાં આવવું મુશ્કેલ, કદાચ અધમ કુળમાં ગયા તે સીંગમાંથી જ મળ્યા. હવે ઉત્તમ કુળમાં આવવા છતાં ગળથુથી પડતી હોય તે તે માતા તરફથી. તેનાથી બાલ્યપણામાં સંસ્કાર પડે, કારણ કે સમજણ આવ્યા પછી તે પિતાના સંસ્કાર પડે. માતા જે ઉત્તમ સંસ્કારવાળી ના હેય તે ઉત્તમ સંસ્કાર બાળકમાં ન આવે. તેમ છતાં પંચેન્દ્રિય સંપૂર્ણ પણું મળવું મુશ્કેલ એ મળવા છતાં તેર કાઠિયાઓ મળે તે મુશ્કેલ, કયા ? આલસ્ય, મેડ આદિ જે તેર છે તે.
આ તેર કાઠિયાઓ જ્યાં સુધી હૃદયમાં વસ્યા હોય ત્યાં સુધી દેવ, ગુરુ ને ધર્મ પ્રત્યે નૂકવાનું મન ન થાય, કેટલાક છે એવા આળસુ હોય છે કે જરાકે હરવું ફરવું હોય તે તેમને ઘણું જ મુશ્કેલ થાય.
આળસુ જાંબુ ખાનાર જેમ જાબુ માટે ઘોડેસ્વારને એક મુસાફરે બાલાવ્ય. શા માટે? પેલું પડેલું જાબુ લઈ મુખમાં નાખવા માટે. હવે પેલે કહે છે કેતું આળસુપીરને “પીર છે. ત્યારે પેલે કહે છે–તમે કે હું ? વાડ ઓળંગી ખેતર વટાવી અહીં આવ્યા અને એક નજીકમાં રહેલા. જાંબુને આપતાં શું થાય છે?
વણ વેગે આળસ કરાવનાર કાઠિ આળસ આવા મનુષ્ય દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા શી રીતે કરી શકે? હવે જે મનુષ્યપણું વગેરે પામેલા હોય પણ કાઠિયે એ. જબરજસ્ત હોય કે તે ઉઠવા જ ન દે. આપણે શું ? “કરશે તે ભરશે એ આપણે વિચારવાનું ન હોય. આમ આળસ પિતાની દશાને બતાવે. આવી રીતે કાયાની જ દશા છે એમ નહિ પણ વિચારમાં ય તે “આળસ” નામને કાઠિયે આગળ થાય જ. કાઠિયે એકલે કાયિક આળસ કરે તેમ નહિ, પણ વાચિક અને માનસિક પણ, આળસ કાઠિ કરે અને કરાવે. એટલે ધર્મથી દૂર જ રાખે.