________________
૧. તીર્થકરેની મહત્તા
૪ર૭
થશે એ સ્વપ્ન પણ ન માને. તેમ આ આત્મા તપસ્યાના તાપમાં તપેલે થાય નહિ તે આત્માના ગુણેની સારતા ધ્યાનમાં આવે નહિ, ત્યાં પછી ચાર્ટર બેંકનું સોનું બલવામાં? કચરાથી દૂર થયા વગર, તેજાબમાં તળતળ્યા વિના સે ટચનું સોનું બને નહિ. તેમ આ આત્મા આરંભ-કષાય માટીથી છૂટે પડયે નથી, તપસ્યાથી ત્રાસ પામનારે, ધયાનના તેજાબમાં તડતડેયે નથી, ત્યાં સુધી તે શુદ્ધ કહી શકાય નહિ. સો ટચનું સોનું ખાણમાં પડયું છે તે કહેનારને મૂર્ખ કહીએ. ધૂળમાં રગડાએલે આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ નથી. ધૂળમાં રગડોળતા ભવને બેડે પાર કરે છે? શ્રેણિક મહારાજા કે કૃષ્ણ મહારાજાએ કાંઈ નહેતું કર્યું અને નરકે ગયા એમ? રજ વળગાડી તેનું પરિણામ એ આવ્યું; નહિ તે આટલા બધા ભક્તને જવું પડ્યું તે પછી આપણું શી ગણતરી? શ્રેણિક બન્યા, ચિતા જળી. તેમાંથી “વીર ! વીર !' શબ્દ નીકળ્યા. જે મહાપુરુષ તીર્થકરમાં આવે તન્મય થયે હતું, જેને અંગે બળતા શરીરમાંથી વીર શબ્દો નીકળ્યા તે કેટલે તરબળ થયે હતે ! દેવ, ગુરુ, ધર્મને અંગે તે એવા તરબોળ હતા કે જેથી ચિતામાંથી પણ તેમજ નીકળે. એ શ્રેણિકને અભયની દીક્ષાને પ્રસંગ પુરવાર કરે છે.
આ અભિયકુમારની દીક્ષા અને મહારાજા શ્રેણિક
મહાવીરને ચૌદ હજાર ચેલા છતાં અભયને ચેલે ન કર્યો હત તે શું નખ્ખોદ જવાનું હતું ? અભયને દીક્ષા ન દીધી હતી તે મગધને ગાદીપતિ હત શ્રેણિકને વાળ વાંકે નહતો થતો. તે અભયે દીક્ષા લીધી, તે પછી કેદ. શ્રેણિક મહાવીરના અંગે કેટલે સળગી જે જોઈતું હતો? એક ચેલે ન કર્યો હોત તે શું જવાનું હતું? ભગવાન મહાવીરથી કેઈની ઉપર નંખાય તેમ નથી. હાલાપ્રહાસાનાં માદળિયાં ગળે પહેર્યો જ છૂટકે, શ્રેણિકની આવી સ્થિતિ થશે એમ જાણીને જ અભયને દીક્ષા આપી, શ્રેણિકને રાજભ્રષ્ટ કરશે, કેદમાં નાખશે,