________________
૪૧, તીથ કરેની મહત્તા
૪૨૯ થયું તે શાસ્ત્રનાં પાનાં બહાર નથી. આવી રીતે જે સ્ત્રીઓને પરણવાને માટે ન ગણે કુટુંબને, ન ગણે માબાપની દરકારને. જે ગમી તે તેને આપવી જોઈએ. ચાહે તે દુનિયા પાયમાલ થઈ જાય. એની બહેન, બેટી મુંડાવીને બેસી હશે તેની શી સ્થિતિ થઈ હશે? આ મનુષ્ય પિતાની વહ, છેકરી, છેકરે દીક્ષા લેવાનું નામ લે તે વરઘોડે ચઢાવે. દીક્ષા દેનારને પગે પડે. દિક્ષા લેનારને પગે લાગે. આત્માની
યી સ્થિતિ હશે? તમે તે કણબીના ભાઈ છે. કણબીને કહ્યું કે તું મહાજનનું માન. કણબીએ કહ્યું: “મહાજન મારા માથા પર પણ ખીલી મારી ખસે નહિ.” તેમ ધર્મ. એમાં આત્માનું કલ્યાણ છે, જિનેશ્વર ઉદ્ધાર કરે તે ખરી, વાત પણ મારા કુટુંબમાંથી દીક્ષા લે તે ન બને, ધર્મની વાત સાચી, ખરી પણ મારા કુટુંબની વાત છેડીને. મારે છેક ત્યાગી થવા માગે તે વખતે આકાશપાતાળ એક કરી નાખું.
ગામમાં ઘર નહિ તેની આ સ્થિતિ, પણ વાસુદેવની સ્થિતિમાં હોત તે શું થાત? મારા કુંવરને, મારી રાણીઓને દીક્ષા આપી એવું વાસુદેવને આવ્યું હતું તે? એ નહતા કણબી. દેવ, ગુરુ, ધર્મ કબૂલ પણ આ સંગઠીમાં તે એક કે મરવી ન જોઈએ. કૃષ્ણ મહારાજની મહત્તા ઉપર જાઉં છું. જે સ્ત્રીને અંગે આટલી બધી લડાઈ કરનારા તે સ્ત્રી દીક્ષાનું નામ લે ત્યારે વરઘોડે ચઢાવે, ઢઢરે પીટાવે. મારાથી નથી બનતું પણ જે દીક્ષા લેવા માગતે તેની મુશ્કેલી દૂર કરાવીને દીક્ષા અપાવું. મારી ઘરવાળી દીક્ષા દીક્ષા લે એવી જુદી કલ્પના તે તમે કરી જુઓ. અરે ! કલ્પનાની સાથે કીડે ખદબદે છે. એ સ્થિતિ વિચારે, પછી બેલે કે કૃષ્ણ મહારાજે તેમજ શ્રેણિકે શું કર્યું? તેથી તીર્થંકર થશે તે વિચારે. પ્રસનચંદ્રને તે મુકુટ ન હતું તેથી અટક્યા. તમે તે ખાસડું લઈને ઊભા થાઓ છે. અવળો પ્રશ્ર પરીક્ષા માટે તેમ અનાર્ય દેશ પરીષહ માટે
મૂળ વાત પર આવે. દાવાનળ સળગતે એલ. દાવાનળ ક્રોધ છે. તેને અંગે દેશના દેતાં કહે છે કે મહાવીર અરિહંત થશે પણ