________________
૪૨. માનવજીવનની સાચી મહત્તા
૪૩૩
રખે મેળવેલું ચાલ્યું ન જાય !
આટલી વસ્તુ સમજ્યા બાદ આપણે મૂળ વસ્તુ ઉપર પાછા આવીએ. હે ભાગ્યવાનું ! ઉપર જણાવેલી અવર્ણનીય પરાધીનતામાં અનંત કાળ વ્યતીત થયા બાદ ભવિતવ્યતાના ગે તારો આત્મા કાંઈક આગળ વધે, સૂકમપણું દૂર થયું, અને બાદર નિગાદપણુમાં દાખલ થયે. ચર્મચક્ષુથી દેખાવા યેગ્ય તારું શરીર બન્યું; પરંતુ પ્રથમની જે એક સાથે આહારાદિ ગ્રહણ કરવાની પરાધીનતા હતી, તે હજુ દૂર થઈ નહિ, ત્યાંથી પુનઃ આગળ વધતાં–બાદર નિગોદમાંથી સૂમ પૃથ્વીકાયાદિમાં તું આવ્યું. ત્યાં તેને સ્વતંત્ર શરીરને વેગ. તે થે, સમકાળે આહારાદિ ક્રિયાની જે પરાધીનતા હતી તે દૂર થઈ, પરંતુ એ શરીરનું એટલું સૂક્ષ્મપણું હતું કે ત્યાં પણ જગતના વ્યવહારમાં આવવાની યોગ્યતા તારામાં ન આવી, અત્યાર સુધી એક જ શરીરમાં અનંત જીવેની સાથે રહેવાપણું હતું તેથી “ગઈ કા: એ એક વચનને નિર્દેશ થઇ શકતે ન હતું, પરંતુ એક શરીરમાં અનન્ત છ સાથે લેવાથી જે નીષા: એ પ્રમાણે બહુ વચનને નિર્દેશ કરવામાં આવતું હતું. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં આવ્યા બાદ માં ગવ:” એ એકવચનને નિર્દેશ કરવા માટે તારામાં લાયકાત આવી, આટલી લાયકાત આવ્યા છતાં પણ સૂક્ષ્મપણને અંગે ચર્મચક્ષુથી દેખાય જ નહિ, ત્યાં તે એકવચનને નિર્દેશ પણ શી રીતે થઈ શકે અર્થાત ત્યાં સુધી તે લેકના વ્યવહારમાં આવવા જેટલી ગ્યતાથી પણ તું બાહ્ય હતે. એથી વધુ પુણ્યદય જાગૃત થતાં લેક વ્યવહારને યોગ્ય “ જીવ:” એવા વ્યપદેશને યેગ્ય બાદર પૃથ્વીકાય થયે. પછીથી પણ વધુ પુણ્યદયે તને ઈન્દ્રિયાદિના ભવમાં ત્રપણું અર્થાતુ ઈછાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકવા જેટલી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ, એ વિકલેન્દ્રિયના ભાવમાં પણ સંખ્યાતા કાળસુધી પરિણામણ કરી નારક, પંચેન્દ્રિય તિર્યોના