________________
૪૧. તીકરાની મહત્તા
૪૨૫
હીરો દેખાડવા છે, છતાં જે ખાજી દીવેા ધરીએ તે માજીના પહેલ ચળકે. તેમ અહીં તીથ કરને બધી જાતના ધર્મ કહેવાના હાય. પણ એક એક મુખ્ય કરીને ઉપદેશ કહેવાના હાય. કોઈક વખત કષાયની વાત મુખ્ય હાય. કોઈ વખત બ્રહ્મચર્યની વાત મુખ્ય હાય.
પાણી કરતાં અગ્નિ નુકશાનકારક વધારે
ધનાથજીએ દેશનામાં શું ઝળકાવ્યું ? તે જણાવે છે. બધાને ઉપદેશ સરખા છે. ધર્મ, અધમ ઓળખાવવામાં ક્રક નથી. જે માજી દીવા ધરીએ તે માજીનેા પહેલ ચળકે. લેવડદેવડમાં થએલુ નુકશાન મળી આવે. બજારમાં આસામી તૂટી. નુકશાન થયું. કેટલાક દીર્ઘદૃષ્ટિવાળા હાય તે લાલ થયા ગણે, એ કેમ બને ? એક આસામી તૂટી, એ બજારમાં નાણાના સ ંકાચ કરે. ધીરતાં વિચાર કરે એટલે વ્યાજના દર વધે. એટલે બધાનું સાટું વળી જાય. બધાને વધારે વ્યાજ થાય. નબળા પડે તેમાં કમાઇ પણ થાય. આ વસ્તુ સમજીએ ત્યારે જે ચાર આને બદલા થતા હાય તે ખાર આને અઢલા દેવાવાળા ન મળે. ઘલાઈ જાય તેમાં આડકતરી રીતે કમાઇ જાય. સ્ટીમર ડૂબી જાય તે કોઈ વખત બહાર નીકળે, પણ અગ્નિમાં જે મળ્યું તે પાછુ ન આવે. ૧૯૧૪ની લડાઈમાં દરિયામાં ડૂબ્યું. તે નીકળે ! શત્રુ લૂટી ગયા તે નીકળ્યુ ! એકવુ પડયું, પણ જે ખળી ગયુ, કરોડો રૂપિયા પર દેવતા મૂકાઇ ગયેા તે ખલાસ. કૃષ્ણ મહારાજની દ્વારકા આખી ખળી ગઈ, તેમાંથી શું મળ્યું ? અગ્નિ વડે જે નુકશાન થાય તે કાલાંતરે પેાતાને ન મળે, ન ખીજાને મળે. આ વાત ઠસાવી લે. આસામી જાય છે. પાણીમાં ડૂબી જાય તે સર્વ કાળને માટે ચાલ્યું ગયું, તેમ કહી શકાતું નથી. અગ્નિમાં જે વસ્તુ ગઈ તે સવકાળને માટે ગઈ.
નિમળ અને મલિન સેાના જેવા આત્મા
આ ઈંદ્રિયદ્વારા ખીજા હિંસાદિ આશ્રવાદ્વારા આશ્રવ થાય,