________________
૪૧૪
ષોડશક પ્રકર્ણ દર્શન
બીજા ધર્મો ઈશ્વરે બનાવેલા. ઈશ્વરે ન ખનાળ્યે ત્યાં સુધી અનાદિન હતો. બનાવેલી વસ્તુ અનાદિની હાય નહિ, ખીજાના મત પ્રમાણે બીજાના ધર્મ અનાદિના થઈ શકે નહિ જૈન ધમ અનાદિના થઈ શકે. જૈન ધર્માંવાળાએ કહ્યું છે કે ભગવાને ધર્મ ખતાો, અધમ બતાવ્યા. અતાવવામાં અનાદિની વાત હોય. બનાવવામાં વાંધો. જૈન ધર્મ ધર્મના અનાવનાર તરીકે પરમેશ્વરને નથી માનતા, પણ બતાવનાર તરીકે માને છે. હિં’સા વગેરેમાં પાપ થતું હતું. હિંસા વગેરે રોકવામાં આવે તેમાં લાભ થતા હતા. સકાળમાં ધ, અધર્મની આ લાઇન ચાલુ હતી. તૌ કરે ત્યારે નવું શું કર્યુ ? હીરા ને કાંકરા હતા પણ પેલા જોનારને ગતાગમ નહોતી. તેવી રીતે અહીં આ જગતના જીવે આરંભ, પરિગ્રહ, વિષય, કષાયમાં એવા માચ્યા હતા કે તેને ધર્મ, અધમ નું સ્વરૂપ વિચારવાના, માનવાના, ઓળખવાને વખત ન હતો. વખતન હતા તે ભગવાને ઓળખાવ્યા. તેથી ઉત્તપન્નત્ત તત્ત' દૈહિત્તિ મુદ્દાવા ધમ્મા',
C
જૈનમતના સિદ્ધાંત એ છે કે પરમેશ્વરના કહેલા ધમ, પરમેશ્વરના કહેલા અધમ,પરમેશ્વર તે માત્ર ધમ,અધમને બતાવે છે,મનાવતા નથી.
તે પછી પહેલા તીથંકર ખતાવે તેમાં, વચલા ખતાવે તેમાં અને છેલ્લા ખતાવે તેમાં ફરક શુ' ? દીવા મિત્રદત્તનો કે યજ્ઞદત્તના હોય તેએ શું ? હીરા અને કાંકરાને દેખવા છે. ધર્મ અને અધર્મીને દેખવા છે, તે ચાહે તે તીર્થંકર હોય ને ? પહેલાની દેશનામાં ઘટાડો શું ? છેલ્લાની દેશનામાં વધારે શુ? તે પછી ફલાણાની દેશના એમ કહેવાનુ કામ શું ? નાતમાં લગ્નગાળા હાય. પચીસ ઘરે લગ્ન હાય. બધે પરણાવવાના હાય પણ જે વખતે જેનેા માંડવા હાય તેનાં જ ગીત ગવાય. બધે માંડવે જાય તો એક સરખું જ થવાનું છે. છતાં જેને અંગે માંડવા હાય તેને આગળ લેવા પડે. તેમ તીર્થંકરાને ધમ બતાવવા છે. તેમાં પણ આ બાજુના પહેલના ચકચકાટ કરીને