________________
BSWERS
તીર્થકરોની મહત્તા
MિESSASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
તીર્થકર ધમ કે અધર્મ પેદા કરતા નથી શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે વિષષ્ટિશલાકાપુરુષચરિત્રને રચતાં થકા જણાવે છે કે પંદરમા ધમનાથજી મહારાજ ભવ્ય જીને ધર્મોપદેશ દેતાં કે ધર્મ સમજાવે છે!
ચેવસે તીર્થકરના શાસનમાં ધર્મને ફરક નથી. સર્વ તીર્થકર સંવર, નિર્જરાને ધર્મ કહેનાર અને પાપને જ આત્માનું બંધન ગણાવનારા છે, તે પછી ફલાણા ભગવાને ધર્મ કહ્યો એ કહેવાનું તત્વ શું ? અક્ષર જ વાંચવા છે તે ચાહે તે સૂર્યના તડકાથી, ચાહે તે અગ્નિથી, ચાહે તે દીવાથી વાંચે. સૂર્યના અજવાળે વાંચે તે અક્ષર જુદા છે? છાણના દેવતાએ વંચાય તે અક્ષર જુદા છે? અક્ષરે તે એકસરખા દેખાવાના છે. ચાહે ગમે તેથી દે. સર્વ તીર્થકરોએ સંસારથી ઉદ્ધરવા માટે ધર્મ કહ્યો છે તે પછી.
વીસમાંથી ચાહે તેણે કહેલે છે. ધર્મમાં ભેદ નથી, પછી “ફલાણા તીર્થકરે દીધેલે ઉપદેશ, એમ જુદા ઉપદેશ શાના? તીર્થકર ભગવાનના ધર્મમાં ફરક નથી. ચાહે તે તડકે દેખે તેએ લાભ, છાણાના. તાપથી દેખે તેએ લાભ અને દીવાના અજવાળાએ દેખે તેએ લાભ. તેમ ધર્મ, અધર્મ જગતમાં જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તીર્થકર કહેવાના છે. તે પહેલા કહે તેએ એ. બીજા કહે તો એ એ. બીજા લેકે ઈશ્વરને કર્યો, બનાવ્યું કહે છે, ઈશ્વરે ધર્મ બનાવ્યું એમ જૈને કહેતા નથી. અનંતી ચોવીસીને અંગે અનંતા છે. એકકે તીર્થકરે ધર્મ બનાવ્યું નથી. તીર્થકર જગ્યા એ પહેલાં કેઈ ચેરી કરતું હતું તેનું પાપ નહતું