Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 462
________________ ૪૦. નગ્નતા અંગેની માન્યતા કર૧ મૂહૂર્તમાં મેક્ષ આપવાની છે. નવરું પડે તે નદી કાઢે તેવા મનને શું કરવું? વાણીઆએ કૂવે ખેદાવી હાંલ્લું સેંપી દીધું તેમ મનને નવપદનું ધ્યાનરૂપી હાંલ્લું મેંપી દેવું તે ભૂતને ઘરે ભડકામણ થાય. “મા વિશે ચારે પ્રકારના ધર્મની અંદર ભાવ કહેવાય છે. તે મનને અંગે બને છે. મન તે મારી પાસે છે, ઉછુંબલ છોક હોય, તેને કબજે રાખવે મુશ્કેલ, એમ આત્માના ઘરમાં મન ઉછું ખલ, ઉલંઠ છે. મનને જીતવું ઘણું મુશ્કેલ છે. હાથી ચાહે તે જબરે હોય પણ અંકુશ આગળ રાંક. અંકુશ આટલું નાનું હોય છે. મન આલંબન આગળ રાંક, ઉચછુંખલતા, ઉલંઠતા ભાગી જાય. એને આલંબનમાં ન જોડીએ તે તે જીતવું મુશ્કેલ. આ મનને કબજામાં રાખવા માટે નવપદના આલંબનથી ધ્યાન કરવું. મનને કેવી રીતે રેકવું તે શાસ્ત્રકારોએ સમજાવેલું છે. જે મનને કબજામાં રાખશે તે આ ભાવ પરભવમાં મંગળમાળા પામી મિક્ષસુખ પામશે. સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચેકસીએ પિત્તળ અને પિત્તળના વેપારીઓની દરકાર લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં ધમએ અધર્મને અને મે અધમની અંશભર પણ શરમ રાખવી ન પાલવે.

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482