________________
૩૦, નમ્રતા અંગેની માન્યતા
૪૧૯
દોડાદોડ કરવાવાળા, આ દવા મેઢામાં ભરી છે તેના ઉપયોગ હિ કરવાવાળા. આપણે તાવે તરફડવાવાળા પણ ગળતા કોઢમાં જેનુ` રૂંવાડું હાલતુ નથી. થૂંક લગાડવું તે મેાંમાં દવા છે. આવી સ્થિતિમાં જે સહન કરવું તે આત્મધમ માને છે. કયી સ્થિતિમાં આત્મા રહેવા જોઈએ ? મેાક્ષ એમને એમ જોઇએ છે. જાનમાં જવુ છે. વહે ઢોડાવવી છે. એમના સાધેલે મેક્ષ આપણે લેવા છે. સહન કરવાની વાત આવે તે મેઢું છુપાવી દેવુ છે. વેદના મરણાંત હાય, અગર હેરાન કરવાવાળી હાય, તેને દૂર કરવાના વિચાર કરવા તે આત્ત ધ્યાન. સાધુએ દવા કયા હેતુથી કરાવે છે?
એક શંકા જરૂર થશે કે સાધુએ દવા કેમ કરાવે છે ? સાધુએ આત્ત ધ્યાનમાં ગયા ? આપકી છાશ મીઠી, પારકા દૂધ ખટ્ટા. પણ સાધુ દેવા કરતાં કયા પરિણામ કરે છે? સારું થવા માત્રથી છૂટી આપી નથી. કાઈ પણ અપવાદ પદને સેવનારો કાઈ પણ દવા કરાવનાર, કાઈ પણ આલંબન લેનારા મુનિ આ વિચારવાળા હાવા જોઇએ કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જે માગ તેને વિચ્છેદ થતા અટકાવીશ. વેદના ખસેડીને કરવું શું ? ધનમાલ મિલ્કત ભેગાં કરવાં છે ? “ખાયડીનું રક્ષણ કરવું છે? સમ્યગ્દર્શન આદિનું રક્ષણ કરવા કટિબદ્ધ થઈશ. ત્રણેમાં પ્રયત્ન કરી શકે તેમ થઈશ. જિનેશ્વરના આગમાને ભણીશ. માના અવિચ્છેદ્ય, અભ્યાસના વિચારમાં જેએ લીન રહ્યા હાય તેને રાગ અભ્યાસમાં વિઘ્ન કરનાર માલુમ પડે. તમને વેપાર થતા નથી, ઉઘરાણીએ જવાતું નથી. રાગ ખસે તેનાથી જે નિરા થાય, તેના કરતાં અભ્યાસથી નિર્જરા મેળવી લઉં, બધા ભણવાવાળા ન હાય. આખા સમુદાયને નીતિથી ચલાવીશ. આચાય, ખાળ, ગ્લાનની સેવામાં, તપ ઉપધાનમાં ઉદ્યમ કરવાવાળા થઈશ. આવી રીતે આલંબનપૂર્વક અપવાદ પદને સેવનારા તે બધાએલ કોના નાશ કરે છે. ધમ સાધનની અપેક્ષાએ સાધુઓને દવાની છૂટ.