________________
૪૧૮
ષોડશક પ્રકરણ દર્શન
અમારી જીભે તાળાં. ઈષ્ટ–અનિષ્ટના વિષયેના વિચારમાં રાતદિવસ ગુંથાવું, તેને અંગે ઉપદેશ દેનારને મેઢે તાળાં મારવાં. કથની કડવી લાગે છે, કારણ કડવી લાગતી નથી. કલ્યાણ ચાહતે હોય તે કરણી કડવી લગાડ. રેગ બતાવનાર વૈદ્યને ધેલ મારે તે રોગ જ નથી, તેમ સત્ય કહેનારા તેને અંગે દુઃખ લગાડીશ તે શું વળવાનું?
બાહ્ય રેગ કાઢવા કરતાં અત્યંતર રેગ કહે તમે ઈષ્ટ વિષયે તરફની પ્રીતિ, અનિષ્ટ વિષે તરફની અપ્રીતિ છેડે તે કોઈ દિવસ કહેવાને વખત ન આવે કે મૂતરના કુંડામાં મેટું ઘાલે છે. કુપટ્ય કરીને તાવ લાવી બેઠો છે, પછી ડેકટર, વૈદ્ય નાડી જોઈને કહે છે તાવ આવે છે, તે ડેકટર, વૈધને વાંક શું ? રેગની ઉપર અપ્રીતિ ન થાય અને વૈદ્યને ઠેષી થાય તે પરવાર્યો. ઉપદેશને દ્વેષી થાય, વિષયને દ્વેષી ન થાય તે પરવાર્યો. શરીરમાં કઈ પણ વેદના તે વેદના ક્યારે મટે તેને વિચાર તે આધ્યાન. ઈષ્ટ વિષયને મેળવવાના) અનિષ્ટને દૂર કરવાના વિચારે તે આર્તધ્યાન. કેઈનું નાણું જમે કર્યું છે. ઉઘરાણી આવે ત્યારે મનમાં થાય કે જ્યારે દુકાનેથી ઊતરી જાય, તેમ રેગ લેણું લેવા આવ્યા છે. કર્મ કેમ ખપાવું તે વિચારે.
લેણદારને પગથિયેથી ઊતરવા માગે છે તે બેઈમાની. કર્મી-પાપ બાંધ્યાં તે ભેગવવા રેગ આવ્યો. જે ઈષ્ટ વિષે તરફ મનનું દેવું,
અનિષ્ટથી કંટાળવું, વેદના હઠવાના વિચારે તે આર્તધ્યાન, પુત્રજન્મને દિવસે પિક મૂકે તે કઈ સ્થિતિમાં આપણને નિર્જરાનો વખતે રેવાનું થાય છે. ગુમડાં થાય છે ત્યારે શું થાય છે? સનસ્કુમારનું આખું શરીર રેગે ભરાઈ ગયું છે. કેટ ગળતે, આંગળી સુદ્ધાં ચકખી નથી. દેવતા કહે છે-“તારી દવા કરુ? તે વખત કહે છે: “મારા અંદરના રેગની દવા કર. બહારના રોગની દવા હું કરી શકું છું.” આપણે દવાને માટે