________________
ષોડશક પ્રકરણ દેશના
મનરૂપી ભૂતને પલવાર નવરાશ ન આપો
ષ્ટિની ઈચ્છા, અનિષ્ટની અપ્રીતિ; વેદનાથી દૂર રહેવું તે જ આત્તધ્યાન નહિ, તે ભવાંતરે મળે, તે આત્તધ્યાન. મનરૂપી અણુમૂલ મોતી કાની કોટે ખંધાયુ છે? કાગડાની કોટે ખ'ધાયુ છે. આન્ત ધ્યાન રૌદ્રધ્યાન કાગડા છે. આત્તરૌદ્રના ચાર ચાર પાયા. મન કઈ જગ્યાએ. જાય છે ? કરવુ શુ? મન ચીજ એવી છે કે લાખ ખરચીને લીધેલુ’ભૂત.
४२०
શેઠિયાના છોકરા હતા. તેણે ભૂતના પરાક્રમ સાંભળ્યાં હશે. એકકે પરાક્રમ દેખ્યુ નહિ. ત્રણે જાતની વસ્તુ જે હાટે મળે તે જગ્યાનું નામ કુત્રિકા'ણ. શેઠિયાના છોકરા કુત્રિકાણે ગયા.' તારે ત્યાં ત્રણ જગતની વસ્તુ મળે છે કે નહિ? ભૂત છે કે નહિ ? છે તે લાવ. ” ભૂત ઉપર આખી દુકાન ચાલે. લાખ બેસશે. છોકરાએ લાખ. કબૂલ કર્યાં. ક'પાઉ’ડર ઝેરી દવા આપે તો પોઇઝન લખે છે, ‘ભૂત આપવા તૈયાર છું. જે કામ અઘરામાં અઘરુ' કહે તે પલવારમાં કરી નાંખે, કામા ન ભળાવે તે તારું નખાદ કાઢશે.’
,
શેઠના છોકરાએ વિચાયુ કે સારું કર્યું. કામ ભળાવીએ તે પલમાં કરે, ન ભળાવીએ તો અવળું પડે. અક્કલથી આંજી જાય તે ન પાલવે તેણે. કબૂલ કર્યું" અને લાખ રૂપિયા આપ્યા, ભૂત લીધું. ઘેર આવ્યું ને વિચાર કર્યાં, ‘કરવું શું ? જે કામ બતાવે તે પલકમાં કરે. ' વાડામાં કૂવ ખાદ્ય, ઉપર વાસ ખાંધ; દોરી બાંધ, હાંલ્લું ખાંધ, કાણું કર, વાડકા લાવ' એ પ્રમાણે ખધું કર્યું. જે વખતે કામ ખતવુ તે કરવું. જે વખતે કામ ન બતાવું તે વખતે તારે વાડકા લઈ, કૂવામાં ઉતરી, પાણી લાવી આ હાંલ્લામાં નાખવું. ધ્યાન રાખવું કે કાણું ન પુરાઈ જાય. ભૃત શું કરે? ભૂતને ઘેર ભડકામણુ આવી. વાણિયા અક્કલવાળા હતાઃ તેથી તે ઘેરે ભડકામણુ ન લાવ્યે.
કરાજા પાસેથી મનરૂપી ભૂત વેચાતું લીધુ, તેની તાકાત તા