________________
૪૦. નગ્નતા અંગેની માન્યતા
૪૧૭
કિંમતી હીરાને ખ્યાલ કર્યો નથી. બાદર, ત્રસાણા, પંચેન્દ્રિયપણું કરતાં મન મળ્યું તે જબરજસ્ત કિંમતી છે. તે ઘણું જ ઓછા મનુવેને મળે છે. મનુષ્ય થયા, મન ન મેળવ્યું તે? સંમૂર્છાિમ મનુષ્ય કહેવાય. મન એમને મળેલું નથી. એ મન આપણને મળેલું છે. મનના માલિક આપણે. હવે મનને ઉપગ કેમ થાય છે, તેને વિચાર કરીએ. તે આપણને ધ્યાનમાં આવતું નથી.
આd, રોદ્રધ્યાનરૂપી મૂતરના કુંડામાં મોટું ન ઘાલે
મૂત્ર અને અમૃતના બે કૂંડાં આપણી આગળ પડેલાં છે. ખામીને લીધે મૂતરમાં મેં ઘાલીએ છીએ. આ મેઢાથી અમૃત પી શકે તેમ છે, છતાં આd, રૌદ્ર યાનના સૂતરના કૂંડામાં મેં ઘાલે છે. આસ્તે ધ્યાન કેને કહેવું? જાનવર મૂતરનું કુંડુ વજે છે, તે પછી મૂતરનું કુંડું કોને કહેવાય તે ન જાણે તે નિર્વજે તે કયાંથી? દુનિયામાં “એઈ રે, એ બાપ રે!” કહે તેને આર્તધ્યાન કહે છે. રોકકળાટ કરવાં તેને આર્તધ્યાન કહે સ્વપ્નમાં આર્તધ્યાનને વિચાર નથી આવતું. પાંચ ઈન્દ્રિયે, સ્પર્શ વગેરે વિષયે સારા મળ્યા હોય, તેને મેળવવા માગીએ તે બધાનું નામ આર્તધ્યાન. કૂંડાથી મેં બહાર નીકળે છે? આર્તા, રૌદ્ર ધ્યાનના મૂતરના કુંડામાંથી મોટું બહાર નીકળે છે ? રાત દિવસ ઈષ્ટ રસ, ગંધ વગેરેની તથા ઈષ્ટ સ્પર્શ વગેરેમાં જતાં. પાછો વળી વકર્યો ઉંદર-કેળ. ઉંદર વકરે એટલે કેળ.
ઈષ્ટ સ્પશ વગેરેના વિશેની પ્રીતિ કરતાં આગળ ગયા તે અનિષ્ટ રસ વગેરેમાં રસ વગેરેમાં અપ્રીતિમાં ગયા. ઉંદર વકર્યો, કેળ થયે. ઈષ્ટ વિષયે આવવાને ચિંતા, અનિષ્ટને ખસેડવાની ચિંતા તે બંને આધ્યાન. આd, રૌદ્ર ધ્યાનમાં મોટું ઘાલવું તે મૂતરના કૂંડામાં મોટું ઘાલવા જેવું છે. શબ્દ કઠણ પડે છે, કરવાની છૂટ.
२७